Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ઉમરેઠ પેટાચૂંટણી માટે પ્રચાર શાંત:ચૂંટણી પંચ આચારસંહિતાના કડક અમલ માટે સક્રિય

    11 hours ago

    આણંદ, ઉમરેઠ વિધાનસભા બેઠકની પેટાચૂંટણી માટેનો પ્રચાર આજે સાંજે સમાપ્ત થયો છે. ચૂંટણી પંચના જાહેરનામા અનુસાર, હવે ઉમેદવારો કે રાજકીય પક્ષો જાહેર સભા, રેલી કે લાઉડસ્પીકર દ્વારા પ્રચાર કરી શકશે નહીં. પ્રચારની સમયસીમા પૂર્ણ થતાં જ ચૂંટણી તંત્ર સક્રિય બન્યું છે. આદર્શ આચારસંહિતાના કડક અમલ માટે સમગ્ર મતવિસ્તારમાંથી રાજકીય પક્ષોના બોર્ડ, હોર્ડિંગ્સ અને બેનરો યુદ્ધના ધોરણે ઉતારવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. ચૂંટણી પંચની ટીમોએ જાહેર સ્થળો પરથી તમામ પ્રચાર સામગ્રી હટાવી દીધી છે. આ ઉપરાંત, સોશિયલ મીડિયા પર પણ સઘન દેખરેખ રાખવામાં આવી રહી છે. હવે માત્ર ડોર-ટુ-ડોર પ્રચારને જ મંજૂરી આપવામાં આવશે. તંત્ર દ્વારા નિષ્પક્ષ અને શાંતિપૂર્ણ મતદાન સુનિશ્ચિત કરવા માટેની તમામ જરૂરી તૈયારીઓ પૂર્ણ કરી લેવામાં આવી છે.
    Click here to Read More
    Previous Article
    ધંધુકામાં હોટલ માલિક પર હુમલાનો કેસ:12 અજાણ્યા સામે ફરિયાદ, પોલીસે તપાસ શરૂ કરી
    Next Article
    26 એપ્રિલે ચૂંટણી: હિટવેવની આગાહી, તંત્ર 'એક્શન મોડ'માં:DHO એ મતદારોને લૂ થી બચવા ખાસ અપીલ કરી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment