Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ન્યુ રાણીપમાં ફ્લેટમાં ચાલતું જુગારધામ ઝડપાયું:ગૌતમ પટેલ વ્યક્તિ દીઠ રૂ.12 હજાર લઈ જુગાર રમાડતો, હારી જાય તો વાહનો અને મોબાઈલ ફોન ગીરવે મુકતા

    1 day ago

    અમદાવાદના ન્યુ રાણીપ વિસ્તારમાં આવેલા કલાસાગર હાઇટ્સ ફ્લેટમાં ચાલતા જુગારધામ પર પીસીબી સ્ક્વોડે દરોડો પાડી આઠ જુગારીની ધરપકડ કરી છે. મકાનમાલિક ગૌતમ પટેલ વ્યક્તિ દીઠ રૂ. 12,000 નાળ લઈને બહારથી લોકોને જુગાર રમવા બોલાવતો હતો. પોલીસે સ્થળ પરથી રૂ. 3.55 લાખ રોકડા, મોબાઈલ અને વાહનો મળી કુલ રૂ. 38.15 લાખનો મુદ્દામાલ કબજે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. બાતમીના આધારે દરોડો અને પદ્ધતિ પીસીબીની ટીમને મળેલી બાતમીના આધારે સાબરમતી પોલીસ સ્ટેશન હદમાં આવેલા કલાસાગર હાઇટ્સના H-501 નંબરના ફ્લેટમાં દરોડો પાડવામાં આવ્યો હતો. જ્યાં ગાદલા પર કુંડાળું વાળીને જુગાર રમી રહેલા આઠ ઈસમો ઝડપાયા હતા. પૂછપરછ દરમિયાન સામે આવ્યું કે, આરોપીઓ જુગારમાં નાણાં હારી જાય ત્યારે એકબીજા પાસે મોબાઈલ અને વાહનો ગીરવે મૂકી પૈસા મેળવી ફરીથી જુગાર રમતા હતા. રૂ. 38.15 લાખનો મુદ્દામાલ જપ્ત રાયો પોલીસે દરોડા દરમિયાન રોકડા રૂ. 3.55 લાખ, રૂ. 4.10 લાખની કિંમતના 10 મોબાઈલ ફોન, ત્રણ કાર અને એક ટુ-વ્હીલર સહિત કુલ રૂ. 38.15 લાખનો માલમત્તા કબજે કર્યો હતો. પકડાયેલા આરોપીઓ
    Click here to Read More
    Previous Article
    સિંગણપોરમાં નવા મહોલ્લાના મકાનમાં પહેલા માળે આગ:ફાયરબ્રિગેડની 10થી વધુ ગાડીઓ ઘટનાસ્થળે, ત્રણથી વધુને સ્થાનિકોએ રેસ્ક્યૂ કર્યા
    Next Article
    Live: Sensex Sheds 400 Points Amid Uncertainty Over Strait of Hormuz

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment