Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    રાહી ફાઉન્ડેશને મનોદિવ્યાંગ બાળકોને નાસ્તો કરાવ્યો:પાલડીની લર્નિંગ ક્લિનિક સ્કૂલમાં ઇડલી-સંભારનું ભોજન અપાયું

    16 hours ago

    રાહી ફાઉન્ડેશન દ્વારા પાલડી સ્થિત લર્નિંગ ક્લિનિક સ્કૂલના મનોદિવ્યાંગ બાળકોને ઇડલી-સંભારનું ભોજન કરાવવામાં આવ્યું. આ કાર્યક્રમનો મુખ્ય હેતુ બાળકોને પૌષ્ટિક અને સ્વાદિષ્ટ આહાર પૂરો પાડવાનો હતો. આ કાર્યક્રમ સ્વ. ભગવતીબેન બળવંતરાય જાની પરિવારના સહયોગથી યોજાયો હતો. રાહી ફાઉન્ડેશન તરફથી નિહારિકા પરીખ અને સહયોગી પરિવારના સભ્યો આ પ્રસંગે ઉપસ્થિત રહ્યા હતા. લર્નિંગ ક્લિનિક સ્કૂલના કુસુમબેન અને સ્ટાફનો કાર્યક્રમની વ્યવસ્થા સંભાળવા બદલ આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો.
    Click here to Read More
    Previous Article
    સૌરાષ્ટ્ર યુનિ.નો છબરડો, M.Ed. સેમ.2નું પેપર કાઢતા ભૂલાઈ ગયું:155 વિદ્યાર્થીઓની એક કલાક મોડી પરીક્ષા શરૂ થઈ, અલગ અલગ ડીપાર્ટમેન્ટના 51836 વિદ્યાર્થીઓની પરીક્ષા શરૂ
    Next Article
    એચ.એ. કોલેજમાં 'આજનું યુથ અને સોશિયલ મીડિયા' પર વક્તવ્ય:પ્રિન્સિપાલે સોશિયલ મીડિયાના ફાયદા-ગેરફાયદા સમજાવ્યા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment