Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    જામનગરમાં મહિલા વૃદ્ધાશ્રમ ખાતે મહિલાઓએ મતદાનના શપથ લીધા:આગામી ચૂંટણી માટે જાગૃતિ કાર્યક્રમ યોજાયો

    11 hours ago

    જામનગરમાં આગામી ૨૬ એપ્રિલે સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણી યોજાશે. આ ચૂંટણીમાં વધુમાં વધુ લોકો મતદાન કરે તે હેતુથી જિલ્લા વહીવટી તંત્ર દ્વારા મતદાન જાગૃતિ ઝુંબેશ ચલાવવામાં આવી રહી છે. આ ઝુંબેશના ભાગરૂપે, આણદાબાવા મહિલા વૃદ્ધાશ્રમ ખાતે મહિલાઓ માટે એક મતદાન જાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમ દરમિયાન, વૃદ્ધાશ્રમની મહિલાઓને મતદાન કરવા અંગેના શપથ લેવડાવવામાં આવ્યા હતા. તેમને મતદાન કઈ રીતે કરવું તે વિશે માર્ગદર્શન પણ પૂરું પાડવામાં આવ્યું હતું. જિલ્લા ચૂંટણી અધિકારી પી.બી. પંડ્યાના માર્ગદર્શન હેઠળ આયોજિત આ કાર્યક્રમમાં મતદાનનું મહત્વ પણ સમજાવવામાં આવ્યું હતું.
    Click here to Read More
    Previous Article
    જામનગરમાં સજુબા સ્કૂલ પાસે ટ્રાન્સફોર્મરમાં આગ:PGVCL કર્મચારીઓએ જીવ જોખમે મૂકી મોટી દુર્ઘટના ટાળી
    Next Article
    વાંસદા વિધાનસભા બેઠક પર સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણીનો ગરમાવો:કોંગ્રેસનો ગઢ બચાવવા અનંત પટેલ સામે ભાજપના ધવલ પટેલ મેદાનમાં

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment