Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    હિંમતનગર બસ સ્ટેન્ડ સામે લારીમાંથી લાશ મળી:અજાણ્યા શખસનો મૃતદેહ મળતાં ચકચાર, પોલીસ તપાસ શરૂ

    2 days ago

    હિંમતનગરના બસ સ્ટેન્ડ સામે રોડ કિનારે એક લારીમાંથી અજાણ્યા શખ્સનો મૃતદેહ મળી આવ્યો છે. સ્થાનિકોએ આ અંગે ૧૦૮ અને બી ડિવિઝન પોલીસને જાણ કરી હતી. પ્રાપ્ત માહિતી અનુસાર, શનિવારે સવારે બસ સ્ટેન્ડ સામે રોડ કિનારે મૂકેલી એક લારીમાં આ અજાણ્યા શખ્સનો મૃતદેહ જોવા મળ્યો હતો. માહિતી મળતા જ ૧૦૮ એમ્બ્યુલન્સ અને બી ડિવિઝન પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી. મૃતક ભિક્ષુક જેવો લાગતો હતો અને તેની ઓળખ થઈ શકી ન હતી. પોલીસે મૃતદેહનો કબજો લઈ પોસ્ટમોર્ટમ માટે હિંમતનગર સિવિલ હોસ્પિટલમાં ખસેડ્યો હતો. હાલ પોલીસે મૃતકની ઓળખ કરવા માટે વધુ તપાસ હાથ ધરી છે.
    Click here to Read More
    Previous Article
    ‘ભાજપ સત્તામાં આવશે તો જાહેર સ્થળે સાધારણ સભા યોજાશે’:મહેસાણામાં પ્રદેશ મહામંત્રીએ કહ્યું- પેનલના ઉમેદવારની હારનું કારણ ઉમેદવાર કે કાર્યકર બનશે તો ભવિષ્યમાં હોદ્દો નહીં મળે
    Next Article
    છોટા ઉદેપુરમાં ₹6.35 લાખનો વિદેશી દારૂ ઝડપાયો:વસંતગઢ પાસેથી બે બાઇક પર લઈ જવાતો જથ્થો પકડાયો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment