Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    આસારામ આશ્રમ ભોંયભેગો થશે:ગિરનારમાં જૈન સંપ્રદાયના દબાણનો આક્ષેપ, પ્રચાર કરવા નીકળેલા મુખ્યમંત્રીનું હેલિકોપ્ટર ખોટકાયું, ભાજપના કાર્યકર્તાઓએ વ્હોટ્સએપ પર ઠાલવ્યો બળાપો

    1 day ago

    બાયડમાં CM ભૂપેન્દ્ર પટેલનું હેલિકોપ્ટર બગડ્યું અરવલ્લીના બાયડમાં પ્રચાર માટે પહોંચેલા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પેટલનું હેલિકોપ્ટર બગડ્યું.. ટેક ઓફ પહેલા જ ટેક્નિકલ ફોલ્ટ આવતા તેમણે બાય રોડ પોતાનો પ્રવાસ પૂરો કર્યો .. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો પ્રચાર માટે નીકળેલા ઉમેદવારનો વિરોધ સુરતમાં કતારગામ-વેડ વોર્ડ નંબર 7 માં ભાજપના ઉમેદવાર રઘુ ખૂંટને જનતાના ભારે રોષનો સામનો કરવો પડ્યો.. શંકરનગર સોસાયટીમાં પ્રચાર માટે પહોંચેલા ઉમેદવારને રહીશોએ આડે હાથ લીધા.. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો હર્ષ સંઘવીએ નામ લીધા વગર વિપક્ષ પર પ્રહાર કર્યા સુરતમાં હર્ષ સંઘવીએ કોઈનું નામ લીધા વગર આમ આદમી પાર્ટી અને અન્ય વિપક્ષી નેતાઓ પર આકરા પ્રહારો કર્યા.. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો અમરાઈવાડી વિધાનસભાના વ્હોટ્સએપ ગૃપમાં કકળાટ અમદાવાદના અમરાઈવાડી વિધાનસભાના ભાજપના ગ્રુપના સ્ક્રીનશોટે સોશિયલ મીડિયામાં ચર્ચા જગાવી. ગૃપમાં મહિલા કાર્યકર્તાએ બળાપો ઉમેદવારની પસંદગી પર બળાપો ઠાલવ્યો. કહ્યું કોઈ જ કામ નથી કર્યું તેમ છતાં બેઠાં બેઠાં ટિકિટ મળી ગઈ. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો કોંગ્રેસ પ્રમુખ પર મહિલા કાર્યકર્તાનો આક્ષેપ અમદાવાદના રખિયાલ વોર્ડના કોંગ્રેસ કાર્યકર્તાએ પ્રમુખ સોનલ પટેલ પર કર્યા ગંભીર આક્ષેપ..કહ્યું,AMCની ચૂંટણી લડવા સોનલ પટેલે એક લાખ લીધા પણ ટિકિટ ન આપી.. મેં તેમના વાળ પકડીને લાફો માર્યો.. તો સોનલ પટેલે આક્ષેપોને પાયાવિહોણા ગણાવ્યા.. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો આસારામનો આશ્રમ ભોંયભેગો થશે આસારામ આશ્રમને વચગાળાની રાહત આપવાનો હાઈકોર્ટનો ઈનકાર.. હવે 500 કરોડની જમીન પર બનેલો આશ્રમ તૂટશે.. કોર્ટે આસારામ આશ્રમ ટ્ર્સ્ટને આદત મુજબ ગુનો કરનાર ગણાવ્યું.. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો સાણંદના યુવકે બિહારના સીએમને આપી ધમકી અમદાવાદના સાણંદના યુવકે બિહારના સીએમ સમ્રાટ ચૌધરીને ફોન કરી મારી નાખવાની ધમકી આપી.. પોલીસે શેખર યાદવ નામના યુવકની ધરપકડ કરી તેને બિહાર પોલીસને સોંપવામાં આવશે. . આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો ગિરનારમાં મંદિરો પર કબજા થતા હોવાનો આક્ષેપ ગિરનારમાં જમીનો પર જૈન સંપ્રદાય દ્વારા દબાણો થતા હોવાનો આક્ષેપ..મહંત મહેશગીરી બાપુએ કહ્યું કે ગિરનારમાં મંદિરોમાં કબજા થઈ રહ્યા છે. જૈન સંપ્રદાયને 2000 વાર જમીન અપાઈ. તેમણે આને ભ્રષ્ટાચાર ગણાવ્યો. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો આરોપીના પુત્રએ ફરિયાદીના પુત્રને ફોન કરી ધમકાવ્યો સુરતમાં પ્રસાદીના લાડુમાં ઝેર ભેળવવાની ઘટનામાં હવે આરોપીના પુત્રએ ભોગ બનનારના પુત્રને ફોન કરી ધમકાવ્યો. ફરિયાદ પાછી લેવડાવવા માટે વિદેશમાં બેઠેલા યુવકને દબાણ કરી ધમકી આપી.. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો નમો સ્ટેડિયમમાં સાંજે 7.30 વાગ્યે મુકાબલો અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં આજે ગુજરાત ટાઈટન્સ અને કોલકતા નાઈટ રાઈડર્સ વચ્ચે જંગ.. ગુજરાત ટાઈટન્સ છેલ્લી બે મેચમાં જીત સાથે ફોર્મમાં છે, જ્યારે કોલકાત્તાની ટીમ ખરાબ ફોર્મમાં છે. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો
    Click here to Read More
    Previous Article
    RTE એડમિશનની તારીખ લંબાવાઈ, 23 એપ્રિલ સુધી ફોર્મ ભરી શકાશે:આંગણવાડીના બાળકો પ્રાયોરીટીમાં પાછળ ધકેલાયા; રાજકોટમાં ત્રણ ગણા ફોર્મ ભરાયા
    Next Article
    વોર્ડ-8ના ભાજપ ઉમેદવારને ત્રણ સંતાનો હોવા છતાં એફિડેવિટમાં એકપણ નહીં?:વંદનાબેન ઘોઘારી વિરુદ્ધ કોંગ્રેસની ચૂંટણી પંચમાં ફરિયાદ, સંતાનોની વિગતો છૂપાવ્યાનો આરોપ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment