Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ભરૂચના વડીલોના આશ્રમમાં સત્યનારાયણ કથાનું આયોજન:સંસ્કૃતિ સમાજ સેવા સંસ્થાન ટ્રસ્ટ દ્વારા ભક્તિમય માહોલ સર્જાયો

    1 week ago

    ભરૂચના વડીલોના આશ્રમ ખાતે સંસ્કૃતિ સમાજ સેવા સંસ્થાન ટ્રસ્ટ દ્વારા સત્યનારાયણ ભગવાનની કથાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ધાર્મિક કાર્યક્રમમાં ટ્રસ્ટના સ્થાપક હેમા પટેલ, ઉપપ્રમુખ શીલા પટેલ, સેક્રેટરી સીમા ચુડાસમા અને પ્રોજેક્ટ ચેરમેન કુસુમ નિકમ તેમના પરિવાર સાથે ઉપસ્થિત રહ્યા હતા. કથા દરમિયાન મોટી સંખ્યામાં ટ્રસ્ટના સભ્યો હાજર રહ્યા હતા. તેમણે સત્યનારાયણ ભગવાનની કથાનું શ્રવણ કર્યું અને પૂજન-અર્ચન કર્યું. આ પ્રસંગે વડીલોના આશ્રમના ટ્રસ્ટી ભરત દેસાઈ અને સંચાલક મંડળ પણ ઉપસ્થિત રહ્યા હતા. તેમણે વડીલોના સારા સ્વાસ્થ્ય અને સુખી જીવન માટે પ્રાર્થના કરી હતી. કથાના સમાપન બાદ ઉપસ્થિત મહેમાનો, ટ્રસ્ટના સભ્યો અને વડીલોએ સાથે મળીને સત્યનારાયણ ભગવાનની આરતી કરી હતી. ત્યારબાદ સૌએ પ્રસાદ ગ્રહણ કર્યો હતો.
    Click here to Read More
    Previous Article
    મજૂર યુવાનની કરપીણ હત્યા.:​જૂનાગઢના ડુંગરપુર પાસે 40 વર્ષીય યુવાનની લાકડી-ધોકાના ફટકા મારી હત્યા, એસપી સહિતનો કાફલો ઘટનાસ્થળે દોડ્યો,
    Next Article
    'ભાજપે ટિકિટ ફાળવણીમાં લોહાણા સમાજની બાદબાકી કરી':રઘુવંશી યુવા શક્તિ સંઘ ગુજરાત પ્રદેશના પ્રમુખે રોષ વ્યક્ત કર્યો, આવતીકાલે યોજાશે રઘુવંશી સ્વાભિમાન સંમેલન

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment