Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ‘જેમ વેવાઈ જોઇએ એમ ઉમેદવાર જોઇને મત આપજો’:કડીમાં નીતિન પટેલે અસલ મિજાજમાં કહ્યું- કોંગ્રેસની 'નો ગેરંટી' સામે ભાજપની 'ફૂલ ગેરંટી'

    1 week ago

    ચૂંટણી માહોલ જામતા જ પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ પોતાના અસલ મિજાજમાં જોવા મળી રહ્યા છે. કડીમાં એક સભાને સંબોધતા તેમણે બોલ્યા કે જેમ વેવાઈ જોઇએ એમ ઉમેદવાર જોઇને મત આપજો. કોંગ્રેસની 'નો ગેરંટી' સામે ભાજપની 'ફૂલ ગેરંટી' છે. ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનું રણશિંગું ફૂંકાઈ ચૂક્યું છે અને હવે પાલિકા-પંચાયતની આશરે 10 હજાર બેઠકો પર ચૂંટણીનું ચિત્ર સ્પષ્ટ થઈ ગયું છે. ફોર્મ ખેંચવાની મુદ્દત પૂરી થતાની સાથે જ રાજ્યમાં રાજકીય ગરમાવો ચરમસીમાએ પહોંચ્યો છે. ચૂંટણી પંચના આંકડા મુજબ 39,349 ફોર્મમાંથી 11 હજારથી વધુ ફોર્મ રદ થયા છે અને 694 બેઠકો બિનહરીફ થઈ છે. હવે બાકીની બેઠકો 25,568 પર ઉમેદવારો પોતાનું ભાવિ નક્કી કરવા મેદાનમાં છે.
    Click here to Read More
    Previous Article
    ગુજરાતના 4 જિલ્લાનું તાપમાન 40°Cને પાર:રાજકોટ 41.9 ડિગ્રી સાથે સૌથી ગરમ, બે દિવસ સૌરાષ્ટ્ર સહિતમાં માવઠાની આગાહી, બે દિવસ બાદ ગરમી ઘટશે
    Next Article
    હેમચંદ્રાચાર્ય યુનિ.માં ઓનર્સ વિથ રિસર્ચ માટે માત્ર 19 કોલેજ પાત્ર:68માંથી 49 કોલેજ પીએચડી ગાઈડના અભાવે અપાત્ર, 70એ ઓનર્સ માટે અરજી કરી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment