Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    છઠીયારડા શાળામાં તિથિ ભોજનનું આયોજન:સ્વ. ભગવતીબેન પટેલના સ્મરણાર્થે વિદ્યાર્થીઓને ભોજન કરાવ્યું

    1 week ago

    મહેસાણા તાલુકાના છઠીયારડા ગામ સ્થિત પ્રાથમિક કુમાર શાળામાં સ્વર્ગસ્થ ભગવતીબેન પરસોતમભાઈ પટેલના સ્મરણાર્થે તિથિ ભોજનનું આયોજન કરાયું હતું. આ પ્રસંગે શાળાના વિદ્યાર્થીઓ અને આંગણવાડીના બાળકોને ભોજન કરાવવામાં આવ્યું હતું. આ તિથિ ભોજનના દાતા તરીકે આશાબેન અને આશિષભાઈ પરસોત્તમભાઈ પટેલ તથા તેમના પરિવારે (પાંચોટ વાળા – હાલ શૈલજા શરણમ્, મહેસાણા) આ સેવાકીય આયોજન કર્યું હતું. ગામ અને શાળા પરિવારે તેમના આ સેવાભાવી કાર્યની પ્રશંસા કરી હતી. આ પ્રસંગે સ્વ. ભગવતીબેન પરસોતમભાઈ પટેલના દિવંગત આત્માની શાંતિ માટે પ્રાર્થના કરવામાં આવી હતી. શાળા પરિવાર દ્વારા દાતાનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો.
    Click here to Read More
    Previous Article
    કોઠારિયામાં 11 બહેનોએ 3000 સ્કવેર ફૂટ રંગોળી બનાવી:ચિત્રકલા તાલીમ લીધા બાદ જીગ્નેશ દાદાની કથા સ્થળ સુશોભિત કર્યું
    Next Article
    આંબેડકર જયંતિ પર ધારપુર મેડિકલ કોલેજમાં રક્તદાન શિબિર:70 થી વધુ બોટલ રક્ત એકત્રિત, જરૂરિયાતમંદોને મળશે મદદ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment