Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    આપઘાતનો પ્રયાસ:ગૃહકંકાસથી કંટાળી પ્રૌઢાએ ઝેરી દવા પીધી

    1 week ago

    રાજકોટ | રાજકોટમાં અલગ-અલગ બે વિસ્તારોમાં ગૃહકંકાસ અને અન્ય કારણોસર એક પ્રૌઢા સહિત બે વ્યક્તિઓએ આપઘાતનો પ્રયાસ કરતા સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. મવડી પ્લોટ વિસ્તારમાં આવેલા ઓમનગર પાર્ક-1 ખાતે રહેતા 58 વર્ષીય નયનાબેન કિશોરભાઈ હરણેસા નામના પ્રૌઢાએ પોતાના ઘરે ઝેરી દવા પી લીધી હતી. પારિવારિક કંકાસથી કંટાળીને તેમણે આ અંતિમ પગલું ભર્યું હોવાનું જાણવા મળ્યું છે. અન્ય એક બનાવમાં, સાધુ વાસવાણી રોડ પર દર્શન પાર્ક-2માં રહેતા 24 વર્ષીય યુવાન ભાવેશભાઈ કિશોરભાઈ વાઘેલાએ ગઈકાલે મોડી રાત્રે 2:00 વાગ્યા આસપાસ પોતાના ઘરે કોઈ અગમ્ય કારણોસર ફિનાઈલ પી લીધું હતું.
    Click here to Read More
    Previous Article
    32 યુનિ.ને યુજીસીએ બોગસ જાહેર કરી:ધો.12 પછી બીજા રાજ્યમાં ભણવા જતા વિદ્યાર્થીઓ ચેતજો, UGCએ 32 બોગસ યુનિ.નું લિસ્ટ જાહેર કર્યું
    Next Article
    તપાસ:ઔરંગાબાદના વેપારીઓના ત્રાસથી કંટાળી રાજકોટના સોની દંપતીનો કુવાડવા પાસે સજોડે આપઘાતનો પ્રયાસ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment