Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ડભોઈમાં કોંગ્રેસ-ભાજપના કાર્યકરો વચ્ચે મારામારી:પાલનપુરમાં કોંગ્રેસ પહેરો ભરતી રહી ને ભાજપે ઉમેદવારને દુપટ્ટો બંધાવી ફોર્મ ખેંચાવ્યું, વડોદરામાં કાર્યકરોએ ગાડીના કાચ ફોડ્યા

    1 week ago

    ગુજરાત સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં પાલિકા અને પંચાયતની આશરે 10 હજાર બેઠકો પર આજે(15 એપ્રિલ) ફોર્મ ખેંચવાના અંતિમ દિવસે ઉમેદવારોનું આખરી ચિત્ર સ્પષ્ટ થશે. જેમાં ખાસ કરીને કોંગ્રેસે પોતાના ઉમેદવારોને કોઈ 'ખેલ' કે પક્ષાંતરનો ભોગ બનતા અટકાવવા માટે ગુપ્ત સ્થળે ખસેડવાની વ્યૂહરચના અપનાવી છે. ફોર્મ પરત ખેંચવાના અંતિમ દિવસે રાજ્યભરમાં જબરદસ્ત રાજકીય ડ્રામા જોવા મળી રહ્યો છે. વડોદરામાં કોંગ્રેસના ઉમેદવાર ફોર્મ પાછું ખેંચવા આવતા કાર્યકરોએ ભારે હોબાળો મચાવ્યો હતો. આક્રોશિત કાર્યકરોએ ઉમેદવારની કારના કાચ પણ ફોડી નાખ્યા હતા. તો પાલનપુરમાં કોંગ્રેસ પહેરો ભરતી રહી ને ભાજપે મહિલા ઉમેદવારને દુપટ્ટો બંધાવી ફોર્મ પરત ખેંચાવી લીધુ હતું. ફોર્મ પરત ખેંચવાનો આજે છેલ્લો દિવસ ગુજરાતમાં 15 મહાનગરપાલિકા, 34 જિલ્લા પંચાયત, 84 નગરપાલિકા અને 260 તાલુકા પંચાયતની 26 એપ્રિલે ચૂંટણીઓને લઈને રાજકીય માહોલ ગરમાયો છે. ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી દ્વારા જોરશોરથી પ્રચાર શરૂ કરી દેવામાં આવ્યો છે. ઉમેદવારી પત્રકોની ચકાસણી પ્રક્રિયા પૂર્ણ થતાં જ હવે આજે 15 એપ્રિલે ફોર્મ પરત ખેંચવાનો છેલ્લો દિવસ છે. આજે બપોર સુધીમાં ઉમેદવારોનું ચિત્ર સ્પષ્ટ થશે. આજે કોને ફોર્મ પાછું ખેંચ્યું
    Click here to Read More
    Previous Article
    'ભૂત બંગલા'ની એડવાન્સ બુકિંગમાં દર્શકો નીરસ!:રિલીઝના બે દિવસ પહેલાં માત્ર ₹14 લાખની ટિકિટ વેચાઈ; પ્રિયદર્શને છેલ્લી ઘડીએ મોટા ફેરફારો કર્યા
    Next Article
    ચોરીની ગાડીઓને સ્ક્રેપ વાહનના નંબરથી વેચવાનું કૌભાંડ:ગોધરાનો શખસ ઈકોમાં ચેસીસ અને નંબર પ્લેટ બદલતો, ઓરિજિનલ RC બુકથી લોકોને રેકેટની ગંધ ન આવતી, 4 કાર જપ્ત

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment