Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    બાબાસાહેબ આંબેડકર જયંતિ સુરેન્દ્રનગર-વઢવાણમાં ઉજવાઈ:શહેરીજનોએ ઉત્સાહભેર પુષ્પાંજલિ અર્પણ કરી

    1 week ago

    બાબાસાહેબ આંબેડકરની જયંતિ સુરેન્દ્રનગર અને વઢવાણ શહેરમાં ધામધૂમથી ઉજવવામાં આવી. શહેરીજનોએ વહેલી સવારથી જ ઉત્સાહભેર ઉજવણીમાં ભાગ લીધો હતો. આ ઉજવણી સુરેન્દ્રનગરના બાબાસાહેબ આંબેડકર ચોક (રાજ હોટેલ પાસે) અને વઢવાણના ગેબાનશા સર્કલ ખાતે કરવામાં આવી હતી. દિવસભર વિવિધ કાર્યક્રમોનું આયોજન થયું હતું. શહેરના વિવિધ વિસ્તારોમાંથી આવેલા નાગરિકોએ બાબાસાહેબની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી હતી. આ પ્રસંગે મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા.
    Click here to Read More
    Previous Article
    લાકડીના 88 ફટકા ને છૂંદાયેલું શરીર:ઓપરેશન સ્પેશિયાલિસ્ટે આરોપીઓને કેવી રીતે જેલના સળિયા પાછળ ધકેલ્યા?
    Next Article
    સુરેન્દ્રનગરમાં સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણી માટે EVM ફાળવણી:પોલીસ બંદોબસ્ત વચ્ચે સ્ટ્રોંગ રૂમ ખાતે મશીનો મુકાયા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment