Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ચંદ્રુમાણામાં રોહિત વાસ દ્વારા જોગમાતાનો વાર્ષિક યજ્ઞ:સમસ્ત જ્ઞાતિજનોએ યજ્ઞમાં આહુતિ આપી, મુખ્ય યજમાન ચાવડા હિતેશભાઈ

    14 hours ago

    પાટણ તાલુકાના ચંદ્રુમાણા ગામે આવેલા શ્રી જોગમાતા મંદિરે સમસ્ત ચંદ્રુમાણા રોહિત વાસ દ્વારા વાર્ષિક યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું. આ યજ્ઞમાં ચાવડા હિતેશભાઈ ખેંગારભાઈએ મુખ્ય યજમાન તરીકે લાભ લીધો હતો. યજ્ઞ વિધિ નરેશભાઈ શ્રીમાળી અને લાલજીભાઈ દ્વારા સંપન્ન કરવામાં આવી હતી. આ પ્રસંગે સમાજના અગ્રણીઓ જેવા કે પૂર્વ સરપંચ બાબુભાઈ ચાવડા, ખેંગારભાઈ ચાવડા, કાંતિભાઈ ચાવડા અને ગણપતભાઈ ચાવડા સહિત અનેક જ્ઞાતિજનોએ યજ્ઞમાં આહુતિ આપી હતી. વિશ્વ હિન્દુ પરિષદ (VHP) ના નીતિનભાઈ વ્યાસ અને મહાદેવભાઈ દેસાઈ સહિતના મહાનુભાવો પણ આ ધાર્મિક કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા.
    Click here to Read More
    Previous Article
    શીલજમાંથી 8 લાખના હાઇબ્રીડ ગાંજા સાથે બેની ધરપકડ:ટુ-વ્હીલર પર 245 ગ્રામ ગાંજાનું છૂટક વેચાણ કરવા નીકળ્યા'તા, આરોપીઓ નશાકારક પદાર્થ ક્યાંથી લાવ્યા તેની તપાસ શરૂ
    Next Article
    ડૉ. બાબાસાહેબ આંબેડકરની જન્મજયંતિ ઉજવાઈ:ઢસાથી ધોળા સુધી ભવ્ય શોભાયાત્રા નીકળી, સમાજના લોકો જોડાયા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment