Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ગોધરામાં આંબેડકર જયંતીની ભવ્ય ઉજવણી:વિશાળ બાઇક રેલીમાં ઉમટી જનમેદની, લોકોએ પુષ્પવર્ષા કરી

    17 hours ago

    ભારતીય બંધારણના ઘડવૈયા અને ભારતરત્ન ડૉ. બાબાસાહેબ આંબેડકરની 135મી જન્મજયંતી નિમિત્તે પંચમહાલ જિલ્લાના મુખ્ય મથક ગોધરા શહેરમાં ભવ્ય ઉજવણી કરવામાં આવી. આ પ્રસંગે શહેરમાં એક વિશાળ બાઇક રેલીનું આયોજન કરાયું હતું, જેમાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા. આ બાઇક રેલી શહેરના મુખ્ય માર્ગો પર ફરી હતી. રેલીમાં યુવાનોની સાથે વડીલો પણ ઉત્સાહભેર જોડાયા હતા. શિસ્તબદ્ધ રીતે નીકળેલી આ રેલીનું જે માર્ગો પરથી પસાર થઈ, ત્યાં સ્થાનિક લોકોએ પુષ્પવર્ષા કરીને સ્વાગત કર્યું હતું. આ ઉજવણી દ્વારા ગોધરા શહેરમાં ડૉ. બાબાસાહેબ આંબેડકરના યોગદાન અને વિચારોને યાદ કરવામાં આવ્યા હતા.
    Click here to Read More
    Previous Article
    અપહરણ તેમજ પોક્સો એક્ટના વોન્ટેડ આરોપીને કપુરાઈ પોલીસે ઝડપ્યો:આજવા બ્રિજ નીચે ઊભો હતો ને દબોચી લીધો, મહારાષ્ટ્રના પનવેલમાં ગુનો કરીને વડોદરા આવ્યો'તો
    Next Article
    શીલજમાંથી 8 લાખના હાઇબ્રીડ ગાંજા સાથે બેની ધરપકડ:ટુ-વ્હીલર પર 245 ગ્રામ ગાંજાનું છૂટક વેચાણ કરવા નીકળ્યા'તા, આરોપીઓ નશાકારક પદાર્થ ક્યાંથી લાવ્યા તેની તપાસ શરૂ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment