Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    જાહેરનામું:સોલ્ટ વર્કસ માર્ગ પર ભારે વાહનોની અવરજવર પર પ્રતિબંધ હટાવાયો

    15 hours ago

    દેવભૂમિ દ્વારકા જિલ્લાના સલાયા-પરોડિયા સોલ્ટ વર્ક રસ્તાના ચેઇનેજ 3/350 કી.મી.પર બોકસ કલ્બર્ટના પીયરમાં નુકશાન થયુ હોવાથી સલામતીના ભાગરૂપે જિલ્લા મેજિસ્ટ્રેટ-દેવભૂમિ દ્વારકાને ગુજરાત પોલીસ અધિનિયમ-1951ની કલમ-33(1)(ખ)હેઠળ મળેલ સત્તાની રૂએ જાહેરનામું પ્રસિધ્ધ કરી સલામતીના ભાગરૂપે તમામ પ્રકારના ભારે વાહનોને આ બ્રીજ ઉપરથી પસાર થવા પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો હતો. સલાયા-પરોડિયા આવતા-જતા તમામ પ્રકારના ભારે વાહનોએ વૈકલ્પિક રસ્તા તરીકે પરોડીયા-કન્વેયર બેલ્ટથી મોટા માંઢા-સલાયા રોડ, તા.ખંભાળીયા જતા રસ્તાનો ઉપયોગ કરવામાં આવતો હતો. જે દરમિયાન કાર્યપાલક ઇજનેર, માર્ગ અને મકાન વિભાગ (પંચાયત), દેવભૂમિ દ્વારકા દ્રારા આ બ્રિજની રીપેરીંગની કામગીરી કરવામાં આવતા હવે આ પુલ પરથી ભારે વાહનોની અવર જવર માટે હાલમાં કોઇ અડચણ કે જોખમ ન હોય તેમજ બોક્ષ કલ્વર્ટની બાજુમાંથી ડાયવર્ઝન બનાવવામાં આવતા, ભારે વાહનો પસાર થઇ શકશે.
    Click here to Read More
    Previous Article
    કોંગ્રેસે સીધા મેન્ડેટ આપી ફોર્મ ભરાવ્યા, આપને ઉમેદવારોના ફાંફા:ભાવનગર, વડોદરા અને સુરત મનપામાં ચિત્ર ફાઇનલ, ચૂંટણી લડ્યા પહેલા જ 42 સીટ પર ભાજપે ખેલ પાડ્યો
    Next Article
    નવા લેબર કોડ:8 કલાકથી વધુ કામ પર ડબલ પગાર, PF-ગ્રેચ્યુઇટી વધશે

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment