Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સુરેન્દ્રનગર મનપા જંગ:વહુ ભાજપમાં અને સાસુ આપમાં

    6 days ago

    સુરેન્દ્રનગર મહાનગરપાલિકાની પ્રથમ ઐતિહાસિક સામાન્ય ચૂંટણીમાં અનેક નવા સમીકરણો જોવા મળી રહ્યા છે. 13 વોર્ડની 52 બેઠકો માટે હાલ ઉમેદવારી ફોર્મ ભરવાનો અને પ્રચારનો ધમધમાટ ચાલી રહ્યો છે, ત્યારે વોર્ડ નંબર 8માં એક અનોખો રાજકીય મુકાબલો જોવા મળશે. સુરેન્દ્રનગર મનપાના વોર્ડ નંબર 8માં ભાજપે હિનાબેન થરેસાને પોતાના ઉમેદવાર તરીકે જાહેર કર્યા છે. જ્યારે બીજી તરફ આમ આદમી પાર્ટીએ તેમના જ સાસુ રેખાબેન થરેસાને ટિકિટ આપી મેદાનમાં ઉતાર્યા છે. સામાન્ય રીતે જે ઘરમાં સાસુ અને વહુ સાથે મળીને ઘર ચલાવતા હોય છે, વોર્ડનં.8માં પહેલા નણંદ દક્ષાબેન થરેશાએ આપમાંથી ફોર્મ ભર્યું હતું. પરંતુ તેમનું મતદાર યાદીમાં નામ ન હોવાથી ફોર્મ રદ થયું હતું. ત્યાર બાદ તેમના સાસુ રેખાબેને આપમાંથી ફોર્મ ભર્યું.
    Click here to Read More
    Previous Article
    ભાસ્કર એનાલિસિસ:ભાજપે કાપતાં ચાર પૂર્વ કોર્પોરેટરને કોંગ્રેસે ઉમેદવાર બનાવ્યા, બેએ અપક્ષ ફોર્મ ભર્યા
    Next Article
    ભાસ્કર લાઈવ:છેલ્લા દિવસે દર મિનિટે 4 લેખે 4 કલાકમાં 900થી વધુની ઉમેદવારી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment