Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ઈરાન- અમેરિકા વચ્ચે ઈસ્લામાબાદમાં એક કલાકથી વાતચીત:વાટાઘાટોમાં ભાગ લેવા ચીન પણ પહોંચ્યું; હોર્મુઝ અને લેબનોનના મુદ્દે ચર્ચા

    1 day ago

    પાકિસ્તાનની રાજધાની ઇસ્લામાબાદમાં ઈરાન અને અમેરિકા વચ્ચે ચાલી રહેલી યુદ્ધવિરામ વાટાઘાટો નિષ્ણાત સ્તર સુધી પહોંચી ગઈ છે. આ વાટાઘાટોમાં સિક્યોરિટી, પોલિટિકલ, મિલિટરી, ફાયનાન્સ અને કાયદા સાથે સંકળાયેલા વ્યક્તિઓનો સમાવેશ થાય છે. મીડિયા અહેવાલો અનુસાર, બંને દેશોના નેતાઓ સીધી વાટાઘાટો કરી રહ્યા છે. બેઠકમાં પાકિસ્તાની પ્રતિનિધિઓ પણ હાજર છે. જોકે, આ વાટાઘાટોના કોઈ ફોટોગ્રાફ હજુ સુધી બહાર પાડવામાં આવ્યા નથી. અમેરિકાનું નેતૃત્વ ઉપપ્રમુખ જેડી વેન્સ કરી રહ્યા છે, જ્યારે ઈરાનનું નેતૃત્વ સંસદના સ્પીકર મોહમ્મદ બાઘર ગાલિબાફ કરી રહ્યા છે. 47 વર્ષ પહેલાં, 1979માં ઈરાનની ઇસ્લામિક ક્રાંતિ પછી આ પહેલી વાર છે જ્યારે બંને દેશો આટલા મોટા પાયે સામ-સામે વાટાઘાટો કરી રહ્યા છે. અગાઉ ઈરાને કહ્યું હતું કે જો ઈસ્લામાબાદમાં ચાલી રહેલી વાટાઘાટો કોઈ નિષ્કર્ષ પર પહોંચવામાં નિષ્ફળ જાય તો ઇઝરાયલને ફક્ત દોષી ઠેરવી શકાય નહીં. ઇઝરાયલ અને અમેરિકા એકબીજા સાથે જોડાયેલા છે અને તેથી જો વાટાઘાટો નિષ્ફળ જાય તો અમેરિકાને પણ જવાબદાર ઠેરવવામાં આવશે. ઈરાન યુદ્ધ સાથે જોડાયેલા અપડેટ્સ માટે નીચે બ્લોગ વાંચો…
    Click here to Read More
    Previous Article
    ટ્રેન ટિકિટ રિફંડના નિયમો બદલાયા:ધુમાડો નહીં, હવે ટ્રેન વરાળ છોડશે; ટિકિટ કેન્સલેશનથી લઈને બોર્ડિગ સ્ટેશનને લઈને રેલવેમાં 8 મોટા ફેરફારો
    Next Article
    સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો ધમધમાટ:સતલાસણા તાલુકા પંચાયતમાં ભાજપ અને AAPના ઉમેદવારો જાહેર, ત્રણેય પક્ષો ચૂંટણી જંગ માટે તૈયાર

    Related International Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment