Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો ધમધમાટ:સતલાસણા તાલુકા પંચાયતમાં ભાજપ અને AAPના ઉમેદવારો જાહેર, ત્રણેય પક્ષો ચૂંટણી જંગ માટે તૈયાર

    1 week ago

    ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનું બ્યૂગલ ફૂંકાઈ ચૂક્યું છે. 26મી એપ્રિલે 15 મહાનગરપાલિકા, 84 નગરપાલિકા, 34 જિલ્લા પંચાયત અને 260 તાલુકા પંચાયત માટે મતદાન યોજાશે. 28મી એપ્રિલે મતગણતરી હાથ ધરાશે. હાલમાં ત્રણેય પક્ષો ભાજપ-કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી પોતાના ઉમેદવારોના નામો જાહેર કરી રહી છે. સતલાસણા તાલુકા પંચાયતમાં ભાજપ-કોંગ્રેસ અને AAP ચૂંટણી જંગ માટે તૈયાર.
    Click here to Read More
    Previous Article
    ઈરાન- અમેરિકા વચ્ચે ઈસ્લામાબાદમાં એક કલાકથી વાતચીત:વાટાઘાટોમાં ભાગ લેવા ચીન પણ પહોંચ્યું; હોર્મુઝ અને લેબનોનના મુદ્દે ચર્ચા
    Next Article
    સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો ધમધમાટ:મહેસાણા તાલુકા પંચાયતમાં ભાજપ અને AAPના ઉમેદવારો જાહેર, જુઓ લિસ્ટ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment