Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ઇન્ડસ યુનિવર્સિટીમાં સાંસ્કૃતિક કાર્યક્રમ:'મંડપમ્ × માટી કી મહેક' થીમ પર ભજન ક્લબિંગ મુખ્ય આકર્ષણ બન્યું

    2 days ago

    ઇન્ડસ યુનિવર્સિટી, WIIA અને ઇન્ડસ સ્ટુડન્ટ એક્ટિવિટી સેલ (iSAC) દ્વારા 8 એપ્રિલ, 2026ના રોજ "મંડપમ્ × માટી કી મહેક" શીર્ષક હેઠળ એક સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ્ય ભારતના સમૃદ્ધ વારસાને ઉજાગર કરવાનો અને ભક્તિમય થીમ પર આધારિત હતો. તેમાં સંગીત, નૃત્ય, કાવ્ય પઠન અને વિવિધ કલાત્મક પ્રસ્તુતિઓ દ્વારા સાંસ્કૃતિક ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે પ્રથમ વખત "ભજન ક્લબિંગ" વિભાગનું ખાસ આયોજન કરવામાં આવ્યું હતું, જે કાર્યક્રમનું મુખ્ય આકર્ષણ બન્યું. iSAC ના વિદ્યાર્થીઓ દ્વારા આ અનોખી રજૂઆત તૈયાર કરવામાં આવી હતી, જેનાથી ઉપસ્થિત સૌને એક આધ્યાત્મિક અને યાદગાર અનુભવ પ્રાપ્ત થયો હતો.
    Click here to Read More
    Previous Article
    વિશ્વ હિન્દુ પરિષદ બોટાદમાં સમરસતા યાત્રા કાઢશે:શ્રી ગોકુળિયાનાથ જગ્યાએથી શરૂઆત, 10 એપ્રિલે યોજાશે
    Next Article
    જમીન બચાવવા 10 ગામના રહીશો મેદાને:મહેસાણા મનપામાં ડીપી-ટીપી સ્કીમના વિરોધમાં કુકસમાં રાત્રિ સભા; આગામી લડતની રણનીતિ ઘડાઈ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment