Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    કોંગ્રેસ અધ્યક્ષના નિવેદન સામે ભાજપનો ઉગ્ર વિરોધ:સુરેન્દ્રનગરમાં ધરણાં, મહિલા મોરચાએ કોંગ્રેસ અધ્યક્ષના ફોટાને ચપ્પલ મારી રોષ વ્યક્ત કર્યો

    10 hours ago

    કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ ગુજરાતના નાગરિકોને 'અભણ' ગણાવતા નિવેદન સામે ભારતીય જનતા પાર્ટીએ સુરેન્દ્રનગરમાં ઉગ્ર વિરોધ પ્રદર્શન કર્યું હતું. શહેરના મેગા મોલ પાસે ભાજપ દ્વારા ધરણાં યોજવામાં આવ્યા હતા. આ વિરોધ પ્રદર્શનમાં શહેર અને જિલ્લાના મોટી સંખ્યામાં ભાજપના આગેવાનો અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા. વિરોધ પ્રદર્શન દરમિયાન, કોંગ્રેસને સદબુદ્ધિ મળે તે માટે એક કલાક સુધી રામધૂન પણ બોલાવવામાં આવી હતી. ભાજપ મહિલા મોરચાની કાર્યકર્તાઓએ મલ્લિકાર્જુન ખડગેના ફોટાને ચપ્પલ મારીને પોતાનો રોષ વ્યક્ત કર્યો હતો. ભાજપના કાર્યકરોએ ખડગેના આ નિવેદનને ગુજરાતનું અપમાન ગણાવ્યું હતું અને તેમની તાત્કાલિક માફીની માંગ કરી હતી.
    Click here to Read More
    Previous Article
    ચીન-રશિયાએ હોર્મુઝ ખોલવાની માગ પર વીટો વાપર્યો:UNમાં પ્રસ્તાવ પડતો મુકાયો; ટ્રમ્પની ધમકી- આજે રાત્રે ઈરાની સભ્યતા ખતમ થશે
    Next Article
    ભીખ માંગવા ને ભંડારામાં મફત જમવા માટે માસૂમનું અપહણર:અમરોલીની 4 વર્ષની બાળકી અમદાવાદથી સુરક્ષિત મળી, 43 રેલવે સ્ટેશન અને 1500 CCTV તપાસ્યા બાદ આરોપી ઝડપાયો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment