Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    કેટલાક વિસ્તારમાં ઉમેદવાર શોધવા પડકારજનક બન્યું:ભાજપના ગઢ જેવા વિસ્તારમાં કોંગ્રેસને ઉમેદવાર મળતા નથી

    4 days ago

    અમદાવાદ મ્યુ.કોર્પોરેશનની ચૂંટણીમાં ઉમેદવારો પસંદ કરવા માટે કોંગ્રેસ દ્વારા પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. શહેર કોંગ્રેસને કેટલાક વિસ્તારમાં ઉમેદવાર શોધવા પડકારજનક બન્યું છે, ભાજપ પ્રભાવિત વિસ્તારો જેમ કે, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો મત વિસ્તાર ઘાટલોડિયા ઉપરાંત બોડકદેવ, થલતેજ, ગોતા, ચાંદલોડિયા જેવા વિસ્તારોમાં કોંગ્રેસને સારા ઉમેદવારો મળ‌વા મુશ્કેલ બન્યા છે. જયારે કોંગ્રેસ જે વિસ્તારમાં જીતી શકે અથવા તો સ્પર્ધાત્મક સ્થિતિમાં છે તેવા લઘુમતી મતદારો ધરાવતા વોર્ડ બાપુનગર, સૈજપુર, મકતમપુરા, દાણીલીમડા, બહેરામપુરા, દરિયાપુરમાં દાવેદારો ચૂંટણી લડવા માટે પડાપડી કરે છે. કોંગ્રેસે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણી લડવા માટે ઉમેદવારો પસંદ કરવાની પ્રક્રિયા હાથ ધરી દીધી છે. પશ્વિમ અમદાવાદના ભાજપ પ્રભાવિત બોડકદેવ, થલતેજ, ગોતા, ચાંદલોડિયા, ઘાટલોડિયા જેવા વોર્ડમાં 6થી8 સાવ અજાણ્યા દાવેદારોના ફોર્મ ભરાયા છે, તો કેટલાક જાણીતા લોકોને ફોર્મ ભરવા માટે સમજાવવા પડયા છે. આ વોર્ડમાં કોંગ્રેસ જીતતી ન
    Click here to Read More
    Previous Article
    'ભાજપના કોર્પોરેટરનો વિકાસ થયો, વોર્ડનો ના થયો':'પાંચ વર્ષમાં 5 વાર પણ નથી આવ્યા', લાંભામાં પાણીની ટાંકી, લાઇબ્રેરી કે જિમ્નેશિયમ ના હોવાથી સ્થાનિકોમાં રોષ
    Next Article
    પંજાબમાં RSSનો 5 પોઇન્ટર વિજય પ્લાન:બધા માટે એક સ્મશાન, રામ કનેક્શન અને દલિત સંતોનું નેટવર્ક

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment