Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ધર્મ જાગૃતિ કેન્દ્ર દ્વારા બાળ પુસ્તક દિનની ઉજવણી:ગુજરાતી સાહિત્ય પરિષદ ખાતે પ્રમોદ શાહના પ્રમુખસ્થાને કાર્યક્રમ યોજાયો

    6 days ago

    ગુજરાત યુવક કેન્દ્ર પ્રેરિત ધર્મ જાગૃતિ કેન્દ્ર દ્વારા આંતરરાષ્ટ્રીય બાળ પુસ્તક દિનની ઉજવણી કરવામાં આવી. આ કાર્યક્રમ ગુજરાતી સાહિત્ય પરિષદ, આશ્રમ રોડ ખાતે સંસ્થાના પ્રમુખ પ્રમોદભાઈ શાહના પ્રમુખપદે યોજાયો હતો. બાળ સાહિત્ય અને કેળવણી ક્ષેત્ર સાથે સંકળાયેલા જયેશ પરીખ, જિગીષાબેન પટેલ, દિનેશભાઈ શાહ, પાયલબેન શાહ અને ધવલભાઈ વાળા અતિથિ વક્તા તરીકે ઉપસ્થિત રહ્યા હતા. શહેરની વિવિધ શાળાઓના બાળકોએ આ કાર્યક્રમમાં હાજરી આપી હતી. આ પ્રસંગે બોટાદના તેજસ્વી બાળ સાહિત્ય લેખિકા કુમારી ઈશાની નાગરનું સન્માન સંસ્થાના પ્રમુખ પ્રમોદ શાહના હસ્તે કરવામાં આવ્યું હતું.
    Click here to Read More
    Previous Article
    વડોદરામાં ઉમેદવારો જાહેર થાય તે પહેલા ચૂંટણી કાર્યાલયનું ઉદ્ધાટન:ભાજપ 3 અને 4 એપ્રિલે 19 વોર્ડમાં ચૂંટણી કાર્યાલય શરૂ કરશે, 76 બેઠકો સામે 1434 દાવેદારોની ટિકિટ માટે રસાકસી
    Next Article
    મણિનગર બારગામ દશાનાગર સમાજે હાટકેશ્વર જયંતિ ઉજવી:450થી વધુ પરિવારજનોએ મહાપ્રસાદનો લાભ લીધો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment