Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    આસ્ટોડિયામાં હનુમાન જયંતિ:શ્રી બાલા હનુમાન મંદિરે ભક્તોએ દર્શન કરી પ્રસાદનો લાભ લીધો

    4 days ago

    આસ્ટોડિયા સ્થિત શ્રી બાલા હનુમાન મંદિરે ગુરુવાર, 2 એપ્રિલ, 2026 ના રોજ હનુમાન જયંતિની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. મંદિરના પૂજારી દ્વારા આ ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે મંદિરને રંગબેરંગી ફૂલો અને રોશનીથી શણગારવામાં આવ્યું હતું. ઉજવણીના ભાગરૂપે, પૂજારી દ્વારા શ્રી હનુમાનજીની આરતી ઉતારવામાં આવી હતી. ત્યારબાદ ઉપસ્થિત ભાવિક ભક્તોને બુંદીના લાડુ અને ગાંઠિયાનો પ્રસાદ વિતરણ કરવામાં આવ્યો હતો. આ દિવસે ભંડારાનું પણ આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં ભક્તોએ પ્રસાદનો લાભ લીધો હતો. માણેક ચોકના વેપારીઓ સવાર-સાંજ શ્રી હનુમાનજીના દર્શન કરવા નિયમિતપણે આવે છે. આ મંદિરમાં લોકો પોતાની મનોકામનાઓ પૂર્ણ કરવા માટે બાધા રાખે છે અને મનોકામના પૂર્ણ થતાં દર્શન કરી પ્રસાદ ચડાવે છે.
    Click here to Read More
    Previous Article
    પૃથ્વીની કક્ષા છોડીને ચંદ્ર તરફ નીકળ્યા અવકાશયાત્રીઓ:34 હજાર કિમી પ્રતિ કલાકની ઝડપે આગળ વધ્યા; સહેજ પણ ચૂકથી ચંદ્ર સાથે અથડાઈ શકે છે યાન
    Next Article
    નવનિત બાલધિયા કોંગ્રેસમાં જોડાયા:કહ્યું-જો તક મળશે તો ચૂંટણી પણ લડીશ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment