Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ફૂડ એન્ડ ડ્રગ વિભાગના જોઈન્ટ ડાયરેક્ટરને ચાલુ ફરજે આવ્યો હાર્ટએટેક:હિતેશ રાવતની તબિયત લથડતા સિવિલમાં ખસેડાયા હતા, સારવાર દરમિયાન મોત નીપજ્યું

    4 days ago

    રાજ્યના ફૂડ એન્ડ ડ્રગ વિભાગમાં ફરજ બજાવતા જોઈન્ટ ડાયરેક્ટર હિતેશ રાવતને અચાનક હાર્ટ એટેક આવતા હડકંપ મચી ગયો હતો. મળતી માહિતી મુજબ તેઓ ચાલુ ફરજ દરમિયાન અચાનક અસ્વસ્થ થઈ ગયા હતા, જેના પગલે તાત્કાલિક તબીબી સારવાર માટે તેમને નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. પ્રાથમિક સારવાર બાદ તેમની સ્થિતિ ગંભીર જણાતા તેમને વધુ સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જોકે, સારવાર દરમિયાન જ તેમનું મોત નીપજ્યું હતું.
    Click here to Read More
    Previous Article
    અમદાવાદમાં 15,000 ભક્તોનો સુંદરકાંડ મહાપાઠ:ભાટ ગામના રાધે ફાર્મમાં ધવલકુમારની નિશ્રામાં ગૌપૂજન અને મહાપ્રસાદ સાથે ભક્તિમય મહોત્સવ
    Next Article
    ગિફ્ટ સિટી પાસેની લેબર કોલોનીમાં ખૂની હુમલાનો મામલો:યુપીમાં સારવાર દરમિયાન શ્રમિકનું મોત થતા સાત મહિને ચાર શખ્સ વિરુદ્ધ સાપરાધ મનુષ્યવધનો ગુનો દાખલ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment