Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    બનાસકાંઠામાં બદલી થયેલા પોલીસ અધિકારીઓનો વિદાય સમારંભ:જિલ્લા પોલીસ વડાએ મોમેન્ટો આપી સન્માનિત કર્યાં

    15 hours ago

    બનાસકાંઠા જિલ્લામાં બદલી થયેલા પોલીસ અધિકારીઓ માટે પાલનપુર પોલીસ ગ્રાઉન્ડ ખાતે વિદાય સમારંભનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે જિલ્લા પોલીસ વડા પ્રશાંત સુંબેએ અધિકારીઓને મોમેન્ટો આપી સન્માનિત કર્યા હતા. આ સમારંભમાં બનાસકાંઠા જિલ્લામાં ફરજ બજાવતા 14 PSI (પોલીસ સબ ઇન્સ્પેક્ટર)ને PI (પોલીસ ઇન્સ્પેક્ટર) તરીકે બઢતી સાથે નવી નિમણૂક આપવામાં આવી હતી. જ્યારે, 16 PIની જિલ્લા બહાર બદલી કરવામાં આવી હતી. વિદાય સમારંભ દરમિયાન બદલી થયેલા અધિકારીઓ પર પુષ્પવર્ષા પણ કરવામાં આવી હતી.
    Click here to Read More
    Previous Article
    પાલનપુરમાં વિજય હનુમાન આશ્રમે હનુમાન જયંતિ ઉજવાઈ:મારુતિ યજ્ઞ, 56 ભોગ અને પંચામૃત અભિષેક કરાયો
    Next Article
    હનુમાન જન્મોત્સવની ભવ્ય ઉજવણી:ગોળીબાર હનુમાનજી મંદિર અને ઝાંઝરીયા હનુમાનજી મંદિરોમાં ભાવિકોની ભારે ભીડ, અંબિકા માતાજીના મંદિરેથી વાનર સેનાની શોભાયાત્રા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment