Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વનિતાબેન પટેલ અરવલ્લી રેડક્રોસ સોસાયટીના ચેરમેન બન્યા:મોડાસા નગરપાલિકાના પૂર્વ પ્રમુખની સર્વાનુમતે વરણી

    4 days ago

    અરવલ્લી જિલ્લા ઇન્ડિયન રેડક્રોસ સોસાયટીની તાજેતરમાં યોજાયેલી બેઠકમાં મોડાસા નગરપાલિકાના પૂર્વ પ્રમુખ વનિતાબેન પટેલની તારીખ 24/03/2026ના રોજ ચેરમેન તરીકે સર્વાનુમતે વરણી કરવામાં આવી છે. વનિતાબેન પટેલ અગાઉ મોડાસા નગરપાલિકાના પ્રમુખ તરીકે સેવા આપી ચૂક્યા છે. તેમના બહોળા વહીવટી અનુભવ અને લોકસેવાની ભાવનાથી રેડક્રોસ સોસાયટીની માનવીય પ્રવૃત્તિઓને વધુ વેગ મળશે તેવી આશા વ્યક્ત કરાઈ છે. અરવલ્લી જિલ્લા રેડક્રોસ સોસાયટી મોડાસામાં લેબોરેટરી અને ડેન્ટિસ્ટ જેવી અનેક સેવાઓ પૂરી પાડે છે. વરણી બાદ સંસ્થાના કારોબારી સભ્યો અને શુભેચ્છકોએ વનિતાબેન પટેલને અભિનંદન પાઠવી તેમના કાર્યકાળ માટે શુભેચ્છાઓ વ્યક્ત કરી હતી. આ પ્રસંગે, અગાઉ ચેરમેન તરીકે સેવાઓ આપનાર ભરતભાઈ પરમારની કામગીરીને પણ બિરદાવવામાં આવી હતી.
    Click here to Read More
    Previous Article
    ગુજરાતમાં AAP કાર્યકરોની ધરપકડ મુદ્દે રાજકારણ ગરમાયું:કેજરીવાલે CM ભૂપેન્દ્ર પટેલને કેટલાક કિસ્સાને ટાંકી પત્ર લખ્યો, મળવાનો સમય પણ માંગ્યો
    Next Article
    બ્રિજ નિર્માણથી 31 જંક્શનો પર થતા ટ્રાફિક જામનો આવશે અંત:દેસાઈનગરથી વરતેજ સુધીના 4.75 કિ.મી. લાંબા બ્રિજને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે આપી સૈદ્ધાંતિક મંજૂરી - મંત્રી જીતુ વાઘાણી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment