Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    હિંમતનગરના હરસિધ્ધિ મંદિરે ચૈત્રી પૂનમે નવચંડી હવન:યજમાનોએ પૂજન અર્ચન સાથે હવનનો લાભ લીધો

    4 days ago

    હિંમતનગરના હરસિધ્ધિ માતાજીના મંદિરે ચૈત્રી પૂનમના દિવસે નવચંડી હવનનો પ્રારંભ થયો હતો. આ હવન સાંજે શ્રીફળ હોમ સાથે સંપન્ન થશે. ગુરુવારે ભક્તોએ માતાજીની ગરુડ પર સવારીના દર્શન કર્યા હતા. આજે ચૈત્રી પૂનમ અને હનુમાન જયંતિ હોવાથી હિંમતનગર સહિત સાબરકાંઠા જિલ્લાના વિવિધ મંદિરોમાં ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. હિંમતનગરના હરસિધ્ધિ માતાજીના મંદિરે યોજાયેલા નવચંડી હવનના યજમાન મણીબેન વસરામભાઈ પટેલ હતા, જેમણે સુરેશભાઈ વી. પટેલના હસ્તે હવનનો લાભ લીધો હતો. બ્રાહ્મણો દ્વારા મંત્રોચ્ચાર અને પૂજન-અર્ચન સાથે હવનનો પ્રારંભ થયો હતો. આ નવચંડી હવનની પૂર્ણાહુતિ સાંજે 4 વાગ્યે શ્રીફળ હોમ સાથે થશે.
    Click here to Read More
    Previous Article
    અમરેલી જિલ્લા સ્થાનિક સ્વરાજ ચૂંટણી, મતદાર યાદી જાહેર:6 નગરપાલિકા, 11 તાલુકા પંચાયત માટે ચૂંટણી પંચે આંકડા આપ્યા
    Next Article
    સિદ્ધપુરમાં હનુમાન જયંતિની ભવ્ય ઉજવણી:મારૂતિ યાગ, સુંદરકાંડ સહિતના કાર્યક્રમો યોજાયા, શ્રદ્ધાળુઓ ઉમટ્યા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment