Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    જીગરદાન ગઢવીનો લાઈવ કોન્સર્ટ યોજાયો:ખુદરંગ દિલ...જીગરાના અવાજનો જાદુ છવાયો

    9 hours ago

    JG યુનિવર્સિટીનો એન્યઅલ યુથ કનેક્ટ ફેસ્ટ યોજાયો. જેમાં 8000થી પણ વધારે વિદ્યાર્થીઓ જોડાયા. ફેસ્ટમાં સિંગર જીગરદાન ગઢવીનો લાઈવ કોન્સર્ટ યોજાયો હતો. તેમના પરફોર્મન્સમાં સ્ટુડન્ટ્સે મસ્તી સાથે ડાન્સ કર્યોં હતો. સમગ્ર ફેસ્ટનું મેનેજમેન્ટ સ્ટુડન્ટ્સ દ્વારા કરાયું હતું. બેકસ્ટેજથી લઈને ઈવેન્ટના ઈમ્પ્લિમેન્ટેશન સુધીની દરેક જવાબદારી સ્ટુડન્ટ્સે સંભાળી હતી. તે ઉપરાંત ડીજે ધવલના મ્યુઝિક પર સ્ટુડન્ટ્સે ડાન્સ કર્યોં હતો. જીગરદાન ગઢવીના પરફોર્મન્સમાં વિદ્યાર્થીઓ મનમુકીને ઝુમ્યા.
    Click here to Read More
    Previous Article
    ભારતીય પીકલબોલના એવોર્ડ માટે અમદાવાદી કોચની પસંદગી:ધીરેન પટેલ દેશના પ્રથમ 'પીપીઆર ઇન્ડિયા કોચ ઓફ ધ યર'એવોર્ડથી સન્માનિત કરાયા
    Next Article
    અંકુર સ્કૂલ ખાતે ‘આત્મ બલમ 1.0’ યોજાયું:‘આત્મ બલમ 1.0’ ની પ્રસ્તુતિઓમાં વિદ્યાર્થીનીઓની નૃત્ય ક્ષમતાઓનો પરિચય

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment