Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    અંકુર સ્કૂલ ખાતે ‘આત્મ બલમ 1.0’ યોજાયું:‘આત્મ બલમ 1.0’ ની પ્રસ્તુતિઓમાં વિદ્યાર્થીનીઓની નૃત્ય ક્ષમતાઓનો પરિચય

    11 hours ago

    અમદાવાદ : ક્લાસિકલ ડાન્સ કાર્યક્રમમાં વિદ્યાર્થીઓએ નૃત્ય ક્ષમતાઓ સાથે આત્મબળનો પરિચય આપ્યો. ફ્રેનીબેન દેસાઈ ફાઉન્ડેશનના ઉપક્રમે અંકુર સ્કૂલ ખાતે ‘આત્મ બલમ 1.0’ યોજાયું. નૃત્યભારતીના નિરાલી ચંદન ઠાકોરના માર્ગદર્શન હેઠળ પ્રસ્તુતિઓ રજૂ થઈ. જેમાં બૌદ્ધિક રીતે વિકલાંગ છતાં પ્રતિભાશાળી વિદ્યાર્થીઓની હાથથી બનાવેલી કૃતિઓનું પ્રદર્શન પણ રાખવામાં આવ્યું. તેમાં ઉત્થાન તાલીમ કેન્દ્ર, નવજીવન ટ્રસ્ટ, ડૉ. જીત મહેતા બળશાળા ટ્રસ્ટ, સંસ્કૃતિ, દ્રોણાગિરી હર્બલ્સ, ભટ્ટ બ્રધર્સ, ફ્રેનીબેન દેસાઈ ફાઉન્ડેશન, અંકુર શાળા સામેલ રહ્યા. કાર્યક્રમનો હેતુ વિશિષ્ટ વ્યક્તિઓના કૌશલ્યને આગળ લાવી આત્મનિર્ભર બનાવવાનો હતો.
    Click here to Read More
    Previous Article
    જીગરદાન ગઢવીનો લાઈવ કોન્સર્ટ યોજાયો:ખુદરંગ દિલ...જીગરાના અવાજનો જાદુ છવાયો
    Next Article
    GLS યુનિવર્સિટી ખાતે ‘કલામંચ’નું આયોજન કરાયું:મનહર ઉધાસને ‘કલારત્ન’ એવોર્ડ એનાયત

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment