Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મિશ્કા કંબોજની બર્થ ડે પાર્ટીમાં સેલેબ્સનો જમાવડો:'ધુરંધર' સ્ટાર્સ રણવીર-સંજય દત્ત, શાહરુખ ખાન અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટ સાથે જોવા મળ્યાં

    3 days ago

    મુંબઈમાં બિઝનેસમેન અને ભાજપ નેતા મોહિત કંબોજની દીકરી મિશ્કા કંબોજના 16મા જન્મદિવસની ઉજવણીમાં રણવીર સિંહ, સંજય દત્ત અને શાહરૂખ ખાન સહિત અનેક સેલેબ્સ હાજર રહ્યા હતા. કાર્યક્રમમાં અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટ પણ જોવા મળ્યાં હતાં. આ ઉજવણી મુંબઈની એક હોટલમાં થઈ હતી. ફિલ્મ 'ધુરંધર 2'ની સફળતા વચ્ચે રણવીર સિંહ અને સંજય દત્ત પહેલીવાર કોઈ પબ્લિક ઇવેન્ટમાં સાથે જોવા મળ્યા હતા. ઇવેન્ટ દરમિયાન રણવીરે ફિલ્મના ટાઇટલ ટ્રેક પર સ્ટેજ પર પરફોર્મ કર્યું હતું. જ્યારે સંજય દત્ત તેને ચીયર કરતો જોવા મળ્યો હતો. જુઓ જન્મદિવસની ઉજવણીની તસવીરો-
    Click here to Read More
    Previous Article
    IPLમાં આજે MI vs KKR:શાર્દૂલે 3 ઓવરમાં 3 વિકેટ ઝડપી, ફિન એલન, કેમરૂન ગ્રીન પછી કેપ્ટન રહાણેને આઉટ કર્યો
    Next Article
    પ્રેમ લગ્નની દાઝ રાખી વાળુકડના યુવકનું ઢીમ ઢાળ્યું, VIDEO:ત્રણ શખ્સે મોપેડ રોકી હુમલો કર્યો, રાહદારી રોક્યા છતાં ન રોકાયા, ધોરાજીમાં આંગડિયા પેઢીના માલિકે યુવકને પતાવી દીધો

    Related Entertainment Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment