Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    IPLમાં આજે MI vs KKR:શાર્દૂલે 3 ઓવરમાં 3 વિકેટ ઝડપી, ફિન એલન, કેમરૂન ગ્રીન પછી કેપ્ટન રહાણેને આઉટ કર્યો

    3 days ago

    IPLની બીજી મેચ મુંબઈ ઈન્ડિયન્સ અને કોલકાતા નાઈટ રાઈડર્સ વચ્ચે રમાઈ રહી છે. વાનખેડે સ્ટેડિયમમાં મુંબઈ ઈન્ડિયન્સે (MI) ટૉસ જીતીને પહેલા બોલિંગ કરવાનો નિર્ણય લીધો છે. ભારતની T20 ટીમના કેપ્ટન સૂર્યકુમાર યાદવનું નામ ઇમ્પેક્ટ પ્લેયરની યાદીમાં રાખવામાં આવ્યું છે. કોલકાતા નાઈટ રાઈડર્સે (KKR) તરફથી અંગક્રિશ રઘુવંશી અને રિંકુ સિંહ ક્રિઝ પર છે. શાર્દૂલ ઠાકુરે શાનદાર સ્પેલ ફેંકતા પોતાની 3 ઓવરમાં 3 મહત્વની વિકેટો ઝડપી લીધી છે. તેણે ફિન એલન, કેમરૂન ગ્રીન અને કેપ્ટન અજિંક્ય રહાણેને કેચ આઉટ કરાવ્યા. એલન 37 રન બનાવીને આઉટ થયો, જ્યારે ગ્રીન 18 રનનું યોગદાન આપી શક્યો હતો. બન્ને ટીમની પ્લેઇંગ-11 મુંબઈ ઈન્ડિયન્સ (MI): હાર્દિક પંડ્યા (કેપ્ટન), રોહિત શર્મા, રાયન રિકેલ્ટન (વિકેટકીપર), તિલક વર્મા, શેરફન રધરફોર્ડ, નમન ધીર, શાર્દૂલ ઠાકુર, મયંક માર્કંડે, અલ્લાહ ગઝનફર, ટ્રેન્ટ બોલ્ટ અને જસપ્રીત બુમરાહ. ઇમ્પેક્ટ પ્લેયર્સ: સૂર્યકુમાર યાદવ, કોર્બિન બૉશ, રોબિન મિંઝ, રાજ બાવા, અશ્વની કુમાર. કોલકાતા નાઈટ રાઈડર્સ (KKR): અજિંક્ય રહાણે (કેપ્ટન), ફિન એલન, કેમરૂન ગ્રીન, અંગક્રિષ રઘુવંશી (વિકેટકીપર), રિંકુ સિંહ, રમણદીપ સિંહ, અનુકૂલ રોય, સુનીલ નારાયણ, વરુણ ચક્રવર્તી, વૈભવ અરોરા અને બ્લેસિંગ મુઝરબાની. ઇમ્પેક્ટ પ્લેયર્સ: મનીષ પાંડે, રોવમન પોવેલ, કાર્તિક ત્યાગી, સૌરભ દુબે, તેજસ્વી દહિયા.
    Click here to Read More
    Previous Article
    IPL 2026 Live Score, MI vs KKR LIVE Cricket Score: Shardul Thakur picks Ajinkya Rahane for 67 in Kolkata vs Mumbai clash in Wankhede
    Next Article
    મિશ્કા કંબોજની બર્થ ડે પાર્ટીમાં સેલેબ્સનો જમાવડો:'ધુરંધર' સ્ટાર્સ રણવીર-સંજય દત્ત, શાહરુખ ખાન અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટ સાથે જોવા મળ્યાં

    Related સપોર્ટ Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment