Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ગોધરા-વડોદરા હાઈવે પર અકસ્માતમાં યુવકનું મોત:વણાકપૂર પાસે કાર-બાઇક અકસ્માતમાં એક ગંભીર ઈજાગ્રસ્ત

    21 hours ago

    ગોધરા-વડોદરા હાઈવે પર વણાકપૂર ગામ નજીક સિદ્ધિ હોટલ પાસે મોડી રાત્રે કાર અને બાઇક વચ્ચે ગંભીર અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં બાઇક સવાર એક યુવકનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું, જ્યારે અન્ય બે મિત્રો ગંભીર રીતે ઘાયલ થયા હતા. મૃતક યુવકની ઓળખ કાલિયા કૂવા ગામના જીતુ દશરથભાઈ નાયક (ઉંમર 21 વર્ષ) તરીકે થઈ છે. જીતુ નાયક તેમના બે મિત્રો સાથે લીલેસરા ગામેથી એક લગ્ન પ્રસંગ પતાવીને બાઇક પર પરત ફરી રહ્યા હતા, ત્યારે વણાકપૂર પાસે કાર સાથે તેમનો અકસ્માત સર્જાયો હતો. અકસ્માત બાદ હાઈવે પર લોકોના ટોળા એકઠા થઈ ગયા હતા. ઘટનાની જાણ થતાં જ 108 એમ્બ્યુલન્સ મારફતે બંને ઇજાગ્રસ્ત યુવકોને તાત્કાલિક ગોધરા સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા.
    Click here to Read More
    Previous Article
    ડુમસ સી-ફેસ ખાતે શ્રમદાન કાર્યક્રમ:મનપા કમિશનર અને પૂર્વ મેયર સહિત 4000થી વધુ શહેરીજનોએ સફાઈ હાથ ધરી ડુમ્મસ સી ફેસને ચમકાવ્યો, 212 કિલો કચરાનો નિકાલ કરાયો
    Next Article
    મેડિકલ-એન્જિનિયરિંગમાં પ્રવેશ માટેનો ઉત્સાહ:રાજકોટમાં 46 કેન્દ્રમાં 9306 વિદ્યાર્થીની ગુજકેટની પરીક્ષા, ગેરરીતિ ન થાય તે માટે તંત્રનો ચુસ્ત બંદોબસ્ત

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment