Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    દ્વારકામાં દ્વારકાધીશ-રુક્મણીના વિવાહ પ્રસંગે રાજ સવારી નીકળી:હજારો ભક્તો ઉમટ્યા, શહેર જયઘોષથી ગુંજી ઉઠ્યું

    1 day ago

    યાત્રાધામ દ્વારકામાં ભગવાન દ્વારકાધીશ અને માતા રુક્મણીજીના વિવાહ પ્રસંગે રાજ સવારી યોજાઈ હતી. આ પરંપરાગત વરઘોડો દ્વારકાધીશ જગત મંદિરથી વિધિવત રીતે નીકળ્યો હતો. આ વરઘોડામાં રુક્મણી માતાજી મંદિરના પૂજારી પરિવાર અને દ્વારકાના સ્થાનિક નાગરિકો મોટી સંખ્યામાં જોડાયા હતા. હજારો કૃષ્ણ ભક્તોએ ભારે ઉત્સાહ સાથે ભાગ લીધો હતો, જેના કારણે સમગ્ર દ્વારકા શહેર ભગવાનના જયઘોષથી ગુંજી ઉઠ્યું હતું. વર્ષો જૂની પરંપરા અનુસાર, આ વિવાહ ઉત્સવ દર વર્ષે રુક્મણી મંદિરના પૂજારી પરિવાર દ્વારા ઉજવવામાં આવે છે. આ ઉત્સવ દ્વારકાની ધાર્મિક અને સાંસ્કૃતિક પરંપરાને જીવંત રાખે છે.
    Click here to Read More
    Previous Article
    વલસાડ ધારાસભ્ય ભરત પટેલના જન સંપર્ક કાર્યાલયનું લોકાર્પણ:નાણાં મંત્રી કનુ દેસાઈની વિશેષ ઉપસ્થિતિ, લોકોના પ્રશ્નોનું નિરાકરણ
    Next Article
    બોટાદમાં ભગવાન સ્વામિનારાયણનો 245મો પ્રાગટ્ય ઉત્સવ:લોયાધામ દ્વારા ધામધૂમથી ઉજવણી, હરિભક્તો ઉમટ્યા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment