Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    થરાદ-સાંચોર હાઈવે પર અકસ્માત, એક યુવકનું મોત:કાર-ઇકો અથડામણમાં અન્ય ચાર લોકો ઈજાગ્રસ્ત

    11 hours ago

    થરાદ-સાંચોર હાઈવે પર મોડી રાત્રે ગંભીર માર્ગ અકસ્માત સર્જાયો હતો. આ દુર્ઘટનામાં થરાદના એક યુવકનું મોત થયું છે, જ્યારે અન્ય ત્રણથી ચાર લોકો ઘાયલ થયા છે. પ્રાથમિક મળતી માહિતી અનુસાર, એક કાર અને ઇકો ગાડી વચ્ચે જોરદાર અથડામણ થતાં આ અકસ્માત સર્જાયો હતો. અથડામણ એટલી તીવ્ર હતી કે તેમાં એક યુવક ગંભીર રીતે ઘાયલ થયો હતો. અકસ્માત બાદ સ્થાનિક લોકો અને રાહદારીઓની મદદથી ઘાયલોને તાત્કાલિક સારવાર માટે નજીકની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જોકે, સારવાર દરમિયાન થરાદના યુવકનું મોત નીપજ્યું હોવાનું જાણવા મળ્યું હતું. આ અકસ્માતમાં ઘાયલ થયેલા અન્ય ત્રણથી ચાર લોકોની હાલ ખાનગી હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે.
    Click here to Read More
    Previous Article
    QR કોડમાં છેડછાડ કરીને લાખોની ઠગાઈ:અજય મોદી ટ્રાવેલ્સ કંપનીની ફ્રેન્ચાઇઝી ન આપતા યુવતીએ QR કોડથી ગ્રાહકોના 33.87 લાખ પોતાના ખાતામાં મેળવી લીધા
    Next Article
    ભરૂચમાં નિરાધાર મહિલાને પતિ-નણંદે ઘરમાંથી કાઢી મૂકી:181 અભયમ ટીમે સખી વન સ્ટોપ સેન્ટરમાં આશ્રય આપ્યો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment