Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ગર્વની વાત:નેશનલ ફેસ્ટ માટે ઓપરેશન સિંદૂર વિશે વડોદરાની શોર્ટ ફિલ્મ પસંદ થઇ

    1 week ago

    વડોદરાની એક શોર્ટ ફિલ્મને નેશનલ શોર્ટ ફિલ્મ ફેસ્ટિવલ માટે પસંદ કરવામાં આવી છે. આ ફિલ્મ પહેલગામના નિર્દોષ ભારતીય સહેલાણીઓ પરના જીવલેણ હુમલા બાદ તેના બદલારૂપે પાકિસ્તાનમાં ભારતીય સેનાના ઓપરેશન સિંદૂરની આસપાસ વણાયેલી છે. આ ફિલ્મ આગામી મહિને ગોવામાં આયોજિત નેશનલ શોર્ટ ફિલ્મ ફેસ્ટિવલમાં રિલિઝ કરાશે. આ વિશે ફિલ્મના ડિરેક્ટર અને ફોટોગ્રાફર, મોડેલ સંદીપ રાઠોડે જણાવ્યું કે, ફિલ્મના કથાનક મુજબ ઓપરેશન સિંદૂર બાદ આતંકવાદીઓ બદલો લેવા માટે ભારતને ધમકી આપે છે. ત્યારબાદ ભારતમાં બે સ્થળોએ બ્લાસ્ટ પણ કરે છે. જેનો ભારતીય સેના બદલો પણ લે છે. આ ફિલ્મમાં પહેલગામ એેટેક બાદ પાકિસ્તાન પર કરેલા હુમલા પછી જાણીતા થયેલા આર્મી ઓફિસર સોફિયા કુરેશીના બહેન સાન્યા કુરેશીએ અભિનય કર્યો છે. સોફિયા કુરેશી દ્વારા પણ આ શોર્ટ ફિલ્મ નિહાળવામાં આવી છે. આ ફિલ્મમાં વડોદરાના 10 કલાકારોએ કામ કર્યું છે.
    Click here to Read More
    Previous Article
    વાપી-ચાણસ્મા એસટી સ્લીપર બસને અકસ્માત:પાંચોટ ચોકડી ST બસને ટ્રકે ટક્કર મારતાં કંડક્ટરને ઇજા
    Next Article
    RTE હેઠળ પ્રવેશ પ્રક્રિયા:આરટીઇમાં 338 સ્કૂલોમાં 4400 બેઠક, ગત વર્ષથી 400નો ઘટાડો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment