Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    આત્મવિલોપન કરવાનો પ્રયાસ:વડિયામાં મોટા સસરાએ માવતરે મૂકી આવવાનું કહેતા યુવતીએ કેરોસીન છાંટી આગ લગાવી

    1 day ago

    વડીયા શહેરના કૃષ્ણપરા વિસ્તારમાં ગૃહકલેહને કારણે એક યુવતીએ પોતાના શરીરે કેરોસીન છાંટી આત્મવિલોપન કરવાનો પ્રયાસ કર્યો હતો. આ ઘટનામાં યુવતી ગંભીર રીતે દાઝી જતા તેને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે. ગઈકાલે સવારે 9 વાગ્યાના સમય દરમિયાન વડીયામાં રહેતા મીલનબેન રવીભાઈ રાવરાણી (ઉ.વ.31) પોતાના ઘરે હતી. તે સમયે તેમના બે બાળકો નાસ્તા બાબતે તોફાન કરતા હોવાથી મીલનબેન તેમને ખીજાઈ રહી હતી. આ દરમિયાન મીલનબેનના મોટા સસરા રાજુભાઈએ તેમના સાસુને કહ્યું હતું. કે આ છોકરાઓને ખીજાઈ છે તો તેને માવતરે મૂકી આવો આ વાતથી મીલનબેનને લાગી આવતા ઘરમાં પડેલું કેરોસીનનું ડબલું લઈને તેમણે પોતાના શરીર પર છાંટીને દીવાસળી ચાંપી દીધી હતી. જેના પરિણામે તેગંભીર રીતે દાઝી ગયા હતા.ઘટના બાદ જાણ થતા પરિવારજનો દ્વારા તેમને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. આ અંગે વાડિયા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
    Click here to Read More
    Previous Article
    ભાસ્કર વિશેષ:અમરેલી ખાતે 5 કિમીની સાઇકલોથોન યોજાઈ
    Next Article
    સામાજિક પહેલ:જામનગરમાં દારૂની લતમાંથી લોકોને છોડાવવા માટે રીહેબિલિટેશન સેન્ટર શરૂ કરવા માંગણી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment