Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    કામગીરી:લોકોના કામ ન અટકે તે માટે સચિવની અધિકારીઓને તાકીદ

    23 hours ago

    સ્થાનિક સ્વરાજ્યની ચુંટણીઓ નજીક આવી રહી છે. ત્યારે જામનગરમાં મુખ્યમંત્રીના સચિવ અને અગાઉ ડીડીઓ રહી ચુકેલા ડો.અજયકુમાર જામનગરની મુલાકાતે આવ્યા હતા. તેઓએ કમિશનર અને પુર્વ પદાધિકારીઓ સાથે વાતચીત કરી હતી. હાલ વહીવટી શાસન હોવાથી લોકોના કામ અટકવા ન જોઈએ તેવી સૂચના આપી હતી. મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલના અંગત સચિવ ડો.અજયકુમાર શુક્રવારે જામનગરની મુલાકાતે આવી પહોંચ્યા હતા. તેમણે કમશિનર ડી.એન.મોદી સહિતના અધિકારીઓ સાથે બેઠક યોજી હતી અને મહત્વના ચાલતા પ્રોજેકટો અંગેની માહિતી મેળવી હતી. તેમજ હાલ વહીવટી શાસન હોવાથી લોકોના પ્રશ્નો તાત્કાલિક ઉકેલવા પણ અધિકારીઓને સુચના આપી હતી. આ દરમિયાન પુર્વ મેયર વિનોદ ખીમસુર્યા, પુર્વ ડે.મેયર ક્રિષ્નાબેન સોઢા, પુર્વ સ્ટે.કમિટીના ચેરમેન નિલેશ કગથરા સહિતના પદાધિકારીઓ હાજર રહ્યા હતા. તેઓ સાથે પણ ચર્ચા કરવામાં આવી હતી.
    Click here to Read More
    Previous Article
    કાર્યવાહી:મિલકતવેરાની રીકવરી ટીમે વધુ બે મિલકતોને સીલ કરી
    Next Article
    ફરિયાદ:શહેરમાં મોટર સાયકલ લઈને જતાં યુવાનની હત્યાનો પ્રયાસ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment