Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વેરાવળમાં ગેસ લાઈનમાં ભંગાણ:નગરપાલિકાના ખોદકામ દરમિયાન ઘટના, રહેવાસીઓમાં અફરાતફરી

    13 hours ago

    વેરાવળના વોર્ડ નંબર 1 માં આવેલી હરસિદ્ધિ સોસાયટીના રહેણાંક વિસ્તારમાં ગેસ લાઈનમાં ભંગાણ સર્જાયું હતું. આ ઘટના વેરાવળ નગરપાલિકા દ્વારા કરવામાં આવી રહેલા ખોદકામ દરમિયાન બની હતી. નગરપાલિકાના કર્મચારીઓ નળની લાઈન માટે ખોદકામ કરી રહ્યા હતા ત્યારે ભૂગર્ભમાં રહેલી ગેસ લાઈનને નુકસાન થયું હતું. જેના કારણે ગેસ લીકેજ થવા માંડ્યું હતું અને આસપાસના રહેવાસીઓમાં ભય તથા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. સ્થાનિક રહેવાસીઓએ તાત્કાલિક સમજદારી દાખવી હતી અને લીકેજ થયેલી ગેસ લાઈનને બંધ કરવા માટે સંબંધિત તંત્રને જાણ કરી હતી.
    Click here to Read More
    Previous Article
    વાપીમાં રામનવમીની શોભાયાત્રા, યોગી જેવા દેખાતા સાધુ આકર્ષણનું કેન્દ્ર:ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે હજારો રામભક્તો જોડાયા
    Next Article
    પહેલગામમાં પિતા-પુત્ર ગુમાવનાર પરિવારના હસ્તે શોભાયાત્રાનો પ્રારંભ કરાવ્યો:રામ મહેલમાં દિવ્ય આરતીમાં SPએ પૂજા અને આરતીમાં લાભ લીધો, લોકોએ શ્રીખંડ તથા મઠો ખાઈ ઉજવણી કરી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment