Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સુરતમાં ગેરકાયદે મિની પેટ્રોલ પંપનો પર્દાફાશ:મંજૂરી વિના ખુલ્લેઆમ સસ્તા ભાવે ઓછી ગુણવત્તાવાળા ડીઝલનું વેચાણ, અમરોલી પોલીસે બે આરોપીઓની ધરપકડ કરી

    17 hours ago

    સુરતમાં પેટ્રોલ-ડીઝલની અછતની અફવાઓનો ગેરફાયદો ઉઠાવી કમાણી કરવા મથતા તત્વો સામે પોલીસે લાલ આંખ કરી છે. તાજેતરમાં અમરોલી પોલીસે અંજની કેનાલ પાસે દરોડા પાડીને કોઈ પણ પ્રકારની મંજૂરી વગર ધમધમતા એક ગેરકાયદેસર મિની પેટ્રોલ પંપનો પર્દાફાશ કર્યો છે. આ સ્થળે સસ્તા ભાવે ઓછી ગુણવત્તાવાળા ડીઝલનું ખુલ્લેઆમ વેચાણ કરવામાં આવતું હતું. કાર્યવાહી દરમિયાન પોલીસે ઘટનાસ્થળેથી બે આરોપીઓની ધરપકડ કરી છે અને બે ટેન્કર સહિત કુલ ₹22.69 લાખનો મુદ્દામાલ જપ્ત કરીને આગળની કાયદેસરની તપાસ હાથ ધરી છે.
    Click here to Read More
    Previous Article
    ગાયત્રી પરિવાર દ્વારા 24 કુંડીય યજ્ઞનું આયોજન:ચૈત્ર આઠમે સામૂહિક ચાલીસા અનુષ્ઠાન બાદ શ્રદ્ધાળુઓ ઉમટ્યા
    Next Article
    હિંમતનગરમાં ભાજપની ચૂંટણીલક્ષી બેઠક યોજાઈ:“મન કી બાત ટિફિન કે સાથ” કાર્યક્રમની ચર્ચા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment