Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    હરિપ્રસાદ નામની બોટમાંથી લાશ મળી:વલસાડના કકવાડી દરિયા કાંઠે બોટમાંથી મૃતદેહ મળ્યો

    3 days ago

    વલસાડ તાલુકાના દરિયા કાંઠે આવેલા કકવાડી ગામે એક બોટમાંથી લાશ મળી આવતાં ભારે ચકચાર જાગી હતી.ડુંગરી પોલીસની ટીમે તાત્કાલિક જ જાણ થતાં સ્થળ પર પહોંચી લાશ કબજે લઇને આગળની કાર્યવાહી હાથ ધરી છે. મળતી વિગત મુજબ,ડુંગરીથી દરિયા કાંઠાના કકવાડી વિસ્તારમાં ખાડી પાસે હરિપ્રસાદ નામની બોટની કેબિનમાં મુકેશ પટેલ,ઉ.54,રહે.નાનીવહીયાળ નામના ઇસમનો મૃતદેહ મળવાની જાણ થતાં ડુંગરી પોલીસની ટીમ પહોંચી હતી. બોટના માલિક સતીષભાઇએ ડુંગરી પોલીસને આ ઘટનાની જાણ કરી હતી.પોલીસે બીએનએસએસ કલમ 194 હેઠળ અકસ્માત મોતનો ગુનો દાખલ કરી લાશને પોસ્ટ મોર્ટમ માટે મોકલી દીધી હતી.પોસ્ટ મોર્ટમના રિપોર્ટ બાદ મોતનું કારણ જાણવા મળશે તેવું જણાયું છે.
    Click here to Read More
    Previous Article
    ગેસની કાળાબજારી:વલસાડમાં ઘરેલુ ગેસ સિલિન્ડરો પાંઉભાજીની દૂકાનમાં, તંત્રનું મૌન
    Next Article
    ABVPએ સંચાલક મંડળના પ્રમુખને આવેદન આપ્યું:વલસાડ ABVPએ લો કોલેજમાં ગેરરીતિઓ સામે તપાસ માગી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment