Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ABVPએ સંચાલક મંડળના પ્રમુખને આવેદન આપ્યું:વલસાડ ABVPએ લો કોલેજમાં ગેરરીતિઓ સામે તપાસ માગી

    3 days ago

    વલસાડ અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ,ABVP, વલસાડ દ્વારા શ્રીનુતન કેળવણી મંડળ સંચાલિત શાહ કે. એમ. લો કોલેજના કેમ્પસમાં ચાલી રહેલી કથિત શૈક્ષણિક વહીવટી ગેરરીતિના આક્ષેપો સાથે રજૂઆત કરવામાં આવી છે. આ મામલે સંચાલક મંડળને આવેદનપત્ર પાઠવી તાત્કાલિક નિષ્પક્ષ તપાસ કરવાની દાદ મગાઇ છે.વિદ્યાર્થી પરિષદે પોતાના આવેદનમાં જણાવ્યા મુજબ સંસ્થામાં છેલ્લા થોડાં સમયથી શૈક્ષણિક વાતાવરણને નુકસાન પહોંચાડે તેવી ઘટનાઓ સામે ABVPએ જણાવ્યું છે કે કેટલાક વિદ્યાર્થીઓ પર દબાણ અને અન્યાયપૂર્ણ વર્તન થઈ રહ્યું છે, જે શિક્ષણના મૂળ સિદ્ધાંતોના વિરુદ્ધ છે. વિદ્યાર્થી પરિષદે ગુજરાત સિવિલ સર્વિસ નિયમો અને UGC Regulations 2023 મુજબ, તપાસ પૂર્ણ ન થાય ત્યાં સુધી સંબંધિત અધિકારીઓને તાત્કાલિક અસરથી જવાબદારી પરથી હટાવવાની માંગણી કરી છે. ફરિયાદનો નિકાલ ન આવતા આક્રોશ વલસાડની એક માત્ર લો-કોલેજ કોઇના કોઇ મુદ્દાને લઇ વિવાદમાં આવતી રહી છે. છેલ્લા થોડા મહિનાથી કોલેજમાં વહીવટી કામગીરીમાં ગેરરિતીઓ અંગે ભારે ફરિયાદો ઉઠતી થઇ હતી. પરંતુ કોઇ કાર્યવાહી ન કરાતા આખરે વલસાડ ABVP મેદાને આવી તપાસની માગ કરી છે.
    Click here to Read More
    Previous Article
    હરિપ્રસાદ નામની બોટમાંથી લાશ મળી:વલસાડના કકવાડી દરિયા કાંઠે બોટમાંથી મૃતદેહ મળ્યો
    Next Article
    ડૂબવાના બનાવો રોકવા માટે નિર્ણય:પરિક્રમા દરમિયાન લાઇફ જેકેટ વિના બોટમાં બેસનારને 100નો દંડ કરાશે

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment