Search

    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સુરેન્દ્રનગરના દીપેન દવેની બાર કાઉન્સિલ ચૂંટણીમાં હેટ્રિક જીત:ભવ્ય વિજય સરઘસ સાથે તેમનું બહુમાન કરાયું

    10 hours ago

    ગુજરાત બાર કાઉન્સિલની ચૂંટણીમાં સુરેન્દ્રનગરના દીપેન દવેએ ઐતિહાસિક હેટ્રિક જીત હાંસલ કરી છે. આ વિજય બાદ સુરેન્દ્રનગર શહેરમાં તેમનું ભવ્ય વિજય સરઘસ કાઢી સન્માન કરવામાં આવ્યું હતું.દીપેન દવેએ વકીલોના વિશ્વાસથી સતત ત્રીજી વખત આ ચૂંટણીમાં વિજય મેળવ્યો છે. આ વખતે ચૂંટણીમાં ભારે રસાકસી જોવા મળી હતી, તેમ છતાં તેમણે મજબૂત હરીફ સામે જીત હાંસલ કરી હતી.તેમની જીત પાછળ એડવોકેટ મિત્રોની દિવસ-રાતની મહેનત અને સહયોગ મુખ્ય કારણભૂત રહ્યા હતા. આ વિજય બદલ એડવોકેટ મિત્રો સહિત વેપારીઓ અને અગ્રણી આગેવાનો દ્વારા દીપેન દવેને ઠેર ઠેરથી અભિનંદન અને શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી. દીપેન દવેની આ હેટ્રિક જીતથી સુરેન્દ્રનગર જિલ્લાનું ગૌરવ વધ્યું છે. આ પ્રસંગે દિગ્વિજયસિંહ ઝાલા, વિકાસ અડાલજા, મૌલિક પાઠક, નરેન્દ્રસિંહ અને કિશોરસિંહ જાડેજા સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.
    Click here to Read More
    Previous Article
    અમદાવાદના જુહાપુરામાં 5 જંગલેશ્વર જેટલું દબાણ છે:અમિત ઠાકર:અશાંતધારાની મિલકતના રક્ષણ માટે કલેક્ટરને 'સુઓ મોટો'ની સત્તા, વાંધાજનક કિસ્સામાં કબજો પણ લઈ શકશે
    Next Article
    વડોદરામાં આવતીકાલે 23 શોભાયાત્રાઓ નિકળશે:રામનવમી પર્વે શહેર પોલીસ એલર્ટ મોડમાં, ડ્રોન-સીસીટીવી, બોડી વોર્ન કેમેરાથી સજ્જ; ધાબા પોઇન્ટ પર ચેકિંગ વધુ કડક કરાશે

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment