Search

    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ઈરાને કહ્યું-અમેરિકા પાસે તાકાત હોત તો યુદ્ધ જીતી ગયું હોત:તમારી હારને સમાધાનનું નામ ન આપો, ટ્રમ્પના સીઝફાયરના પ્રયાસોની મજાક ઉડાવી

    1 day ago

    ઈરાને ટ્રમ્પના સીઝફાયરના પ્રયાસોની મજાક ઉડાવી છે. ઈરાનના એક સૈન્ય પ્રવક્તાએ બુધવારે અમેરિકાના સીઝફાયરના દાવા અંગે જણાવ્યું કે, અમેરિકા પોતાની સાથે જ વાતચીત કરી રહ્યું છે. ઈરાની સેનાના 'ખાતમ અલ-અનબિયા સેન્ટ્રલ હેડક્વાર્ટર' ના પ્રવક્તા લેફ્ટનન્ટ કર્નલ ઈબ્રાહિમ જોલફઘારીએ આ નિવેદન સરકારી ટીવી પર પ્રસારિત એક રેકોર્ડ કરેલા વીડિયોમાં આપ્યું હતું. તેમણે કહ્યું, “તમે જે તાકાતની વાત કરતા હતા, તે હવે નિષ્ફળતામાં બદલાઈ ગઈ છે. તમે પોતાને દુનિયાની મહાસત્તા કહો છો, પરંતુ જો આ તાકાત તમારી પાસે હોત તો અત્યાર સુધીમાં આ પરિસ્થિતિમાંથી બહાર નીકળી ગયા હોત. તમારી હારને સમજૂતીનું નામ ન આપો. તમારા ખોખલા વચનોનો યુગ હવે પૂરો થઈ ગયો છે.” ઈરાનમાં હુમલાઓની અસર… અમેરિકા-ઇઝરાયલ અને ઈરાન યુદ્ધ સંબંધિત અપડેટ્સ માટે નીચે બ્લોગ જુઓ…
    Click here to Read More
    Previous Article
    'ધુરંધર 2' પર ધાર્મિક લાગણીઓ દુભાવવાનો આરોપ:મુંબઈમાં શીખ સંગઠને ફિલ્મના મેકર્સ અને રણવીર સિંહ વિરુદ્ધ પોલીસને અરજી આપી
    Next Article
    સરકારે કહ્યું- દેશમાં પેટ્રોલ-ડીઝલની અછત નથી:ભાવમાં પણ કોઈ વધારો થયો નથી, ગભરાઈને જરૂરિયાત કરતાં વધુ ખરીદવાનું ટાળો

    Related International Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment