Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    હિપોને પાંજરામાં દર્શન માટે મુકાયો:કમાટીબાગમાં નર હિપો ‘ભીમ’નું આગમન, માદા હિપો ડિમ્પીને જૂનાગઢ ઝૂમાં મોકલશે

    5 days ago

    કમાટીબાગમાં નર હિપોનું આગમન થયું છે. જૂનાગઢથી એનિમલ એક્સચેન્જ પ્રોગ્રામ અંતર્ગત 10 દિવસ પૂર્વે લવાયેલો નર હિપ્પો ભીમ પાંજરામાં મુકાયો છે. કમાટીબાગમાં ડિમ્પી અને મંગી બે માદા હિપો છે. જેમાં હવે જૂનાગઢથી નર હિપો વડોદરા લવાયો છે. એનિમલ એક્સચેન્જ પ્રોગ્રામ અંતર્ગત જૂનાગઢને માદા હિપો ડિમ્પી આપવાનું નક્કી કરાયું છે. ભીમ જૂનાગઢમાં ડિસ્પ્લેમાં હોવાથી ક્વોરેન્ટાઇન કરાયો હતો. નવરાત્રી શરૂ થતા ભીમ હિપોને પાંજરામાં દર્શન માટે મુકાયો છે. ડિમ્પીને જૂનાગઢ મોકલવાની છે પરંતુ તે પિંજરામાં આવતી ન હોવાથી વિલંબ થઈ રહ્યો છે. માર્ચ 2023માં ડિમ્પીએ ક્યુરેટર અને સિકયુરિટી ગાર્ડ પર હુમલો હતો. જેમાં સિક્યુરિટી ગાર્ડ રોહિદાસ ઇથાપેનું મૃત્યુ થયું હતું.
    Click here to Read More
    Previous Article
    ફરિયાદ:ડેટિંગ એપથી સજાતિય યુવકને હનીટ્રેપમાં ફસાવ્યો, ફ્લેટ પર બોલાવી દાગીના પડાવ્યા
    Next Article
    ફૂટ પેટ્રોલિંગ:પોલીસે રામ નવમીની શોભાયાત્રાનો સંવેદનશીલ વિસ્તારનો રૂટ બદલી નાખતાં આયોજકો લાલઘૂમ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment