Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સુરેન્દ્રનગરમાં પેટ્રોલ-ડીઝલનો પૂરતો જથ્થો ઉપલબ્ધ:અફવાઓથી દૂર રહેવા અને બિનજરૂરી ભીડ ન કરવા તંત્રની અપીલ

    2 weeks ago

    સુરેન્દ્રનગર જિલ્લામાં પેટ્રોલ અને ડીઝલનો પૂરતો જથ્થો ઉપલબ્ધ છે. જિલ્લા વહીવટી તંત્રએ નાગરિકોને અફવાઓથી દૂર રહેવા અને ગભરાટ ન ફેલાવવા ખાસ અપીલ કરી છે. સોશિયલ મીડિયા કે અન્ય માધ્યમો દ્વારા ફેલાતી ભ્રામક માહિતીથી પ્રેરાઈને પેનિક થવાની કોઈ જરૂર નથી. તંત્રએ પેટ્રોલ પંપ પર બિનજરૂરી ભીડ ન કરવા અને માત્ર જરૂરિયાત મુજબ જ ઇંધણ પુરાવવા જણાવ્યું છે. ભવિષ્યની ચિંતામાં પેટ્રોલ-ડીઝલનો બિનજરૂરી સંગ્રહ કરવાથી કૃત્રિમ અછત સર્જાઈ શકે છે, જેના કારણે સામાન્ય જનતાને મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે. જિલ્લા વહીવટી તંત્રએ તમામ નાગરિકોને સહયોગ આપવા અને અફવા ફેલાવતા તત્વોથી સાવધ રહેવા અનુરોધ કર્યો છે. કોઈપણ ભ્રામક માહિતીની સત્યતા તપાસ્યા વિના તેને આગળ ન ફેલાવવા અને પેટ્રોલ પંપ પર અવ્યવસ્થા ન સર્જવા પણ અપીલ કરવામાં આવી છે.
    Click here to Read More
    Previous Article
    પેટ્રોલ પંપ પર વાહનચાલકોએ ટાંકી ફૂલ કરાવી:'પેટ્રોલ નહીં મળે, નહીં મળે'ની અફવાથી ભરમાઈને પેટ્રોલ પંપની બહાર લાંબી લાઈનો લગાવી ટ્રાફિકજામ સર્જ્યો
    Next Article
    નવસારીમાં ઇંધણ ખૂટવાની અફવા ફેલાઈ:સાંજે પંપો પર વાહનચાલકોનો જમાવડો, લોકોએ ટાંકી ફૂલ કરાવી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment