Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    બોટાદમાં અફવાને કારણે પેટ્રોલ પંપ પર ભીડ:સંચાલકોએ અછત ન હોવાની સ્પષ્ટતા કરી, અફવાઓથી દૂર રહેવા અપીલ

    3 days ago

    બોટાદ શહેરમાં અફવાઓને કારણે પેટ્રોલ પંપો પર અચાનક ભીડ જોવા મળી હતી. મોટી સંખ્યામાં વાહનચાલકો પેટ્રોલ ભરાવવા પહોંચી જતાં લાંબી કતારો લાગી ગઈ હતી. શહેરના મોટાભાગના પેટ્રોલ પંપો પર આવી જ પરિસ્થિતિ સર્જાઈ હતી, જેના કારણે વાહનચાલકોને હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. જોકે, પેટ્રોલ પંપ સંચાલકોએ સ્પષ્ટતા કરી છે કે પેટ્રોલનો પૂરતો જથ્થો ઉપલબ્ધ છે અને કોઈ પણ પ્રકારની અછત નથી. તેમણે નાગરિકોને અફવાઓથી દૂર રહેવા અને ગેરસમજમાં ન આવવા અપીલ કરી છે.
    Click here to Read More
    Previous Article
    રાજકોટના 361 પેટ્રોલ પંપ પર વાહનોની કતાર:નાયરાના અમૂક પંપ બંધ : શેલ, જીઓ, ઇન્ડિયન ઓઇલ, ભારત પેટ્રોલિયમના પંપ પર પેટ્રોલ - ડીઝલ પૂરાવવા લોકોની ભીડથી અંધાધૂંધી
    Next Article
    વડોદરામાં વાહન ચાલકોએ પેટ્રોલ પુરાવવા દોડધામ કરી:સાંજ પડતા જ વડોદરા શહેરના પેટ્રોલ પંપો પર લાંબી લાંબી કતારો લાગતા ટ્રાફિકજામના દૃશ્યો જોવા મળ્યા, પેનિકમાં લોકોએ વાહનોની ટાંકીઓ ફૂલ કરાવી દીધી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment