Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    અમદાવાદમાં મહિલાઓ માટે વિશેષ કાર્યક્રમ યોજાયો:મહિલાઓને સ્વાસ્થ્ય, આત્મવિશ્વાસ અને કારકિર્દી વિકાસ પર માર્ગદર્શન આપવામાં આવ્યું

    1 week ago

    અમદાવાદ શહેરમાં મહિલા સશક્તિકરણના હેતુથી "Grihshobha EmpowerHer Event"નું યોજવામાં આવી હતી. આ કાર્યક્રમ સિલ્વરક્લાઉડ હોટેલ એન્ડ બેન્ક્વેટ્સ, આશ્રમ રોડ, વાડજ, અમદાવાદ યોજાયો હતો. આ ઇવેન્ટનો મુખ્ય ઉદ્દેશ્ય મહિલાઓને તેમના સ્વાસ્થ્ય, આત્મવિશ્વાસ અને કારકિર્દી વિકાસ સંબંધિત વિષયો પર માર્ગદર્શન અને પ્રેરણા પૂરીપાડવાનો હતો. કાર્યક્રમમાં વિવિધ વિષયો પર ખાસ સત્રોનું આયોજન પણ કરવામાં આવ્યું હતું.. જેમાં મહિલાઓનું આરોગ્ય અને વેલનેસ, આત્મવિશ્વાસ અને વ્યક્તિગત વિકાસ, તેમજ મહિલાઓ માટે કારકિર્દીની તકો જેવા મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી આ કાર્યક્રમમાં જાણીતા નિષ્ણાતો અને પ્રેરણાદાયી વક્તાઓ દ્વારા માર્ગદર્શન આપવામાં આવ્યું. તેઓ મહિલાઓને પોતાના જીવનમાં આગળ વધવા માટે પ્રોત્સાહન મળ્યું ઇવેન્ટમાં વિવિધ પ્રતિષ્ઠિત બ્રાન્ડ્સ અને સંસ્થાઓ સહયોગ આપ્યો હતો.. આ સહયોગીઓમાં જ્વેલરી, ફાઇનાન્સ અને સલામતી ક્ષેત્રના ભાગીદારોનો સમાવેશ થાય છે. આ કાર્યક્રમ મહિલાઓ માટે એક ઉત્તમ મંચ સાબિત થશે, જ્યાં તેઓ નવી જાણકારી મેળવી શકશે, પોતાના અનુભવો શેર કરી શકશે અને અન્ય મહિલાઓ સાથે જોડાઈ શકશે.
    Click here to Read More
    Previous Article
    સોશિયલ મીડિયામાં પેટ્રોલની અછતની અફવાએ સુરતમાં હોબાળો મચાવ્યો:પેટ્રોલ પંપો પર વાહનોની લાંબી કરાતો, પોલીસની સ્પીકર લગાવી સ્ટોક ઉપલબ્ધ ને શાંતિ જાળવવા અપીલ
    Next Article
    પેટ્રોલ પંપ ઉપર અફવાઓના પગલે લાંબી લાઈનો લાગી:ભાવનગરમાં પેટ્રોલ-ડીઝલનો પૂરતો જથ્થો ઉપલબ્ધ, ગભરાવાની કે ખોટી અફવાઓ પર વિશ્વાસ કરવાની જરૂર નથી - અધિક કલેકટર

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment