Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વડોદરા મનપાના પૂર્વ કોર્પોરેટર આશિષ જોષી કોંગ્રેસમાં જોડાયા:ભાજપમાંથી સસ્પેન્ડ કરાયા હતા, મધુ શ્રીવાસ્તવની દીકરી દીપા પણ કોંગ્રેસમાં જોડાઈ

    1 week ago

    વડોદરાના રાજકારણમાં મોટા ફેરફારના સંકેત આપતા ભાજપના પૂર્વ કોર્પોરેટર આશિષ જોષી કોંગ્રેસમાં જોડાયા છે. હરણી બોટકાંડના પીડિતોના ન્યાય માટે અવાજ ઉઠાવવા બદલ ભાજપમાંથી સસ્પેન્ડ થયેલા જોષીએ કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ અમિત ચાવડા અને વિપક્ષી નેતા તુષાર ચૌધરીની હાજરીમાં કોંગ્રેસનો ખેસ ધારણ કર્યો હતો. આ પ્રસંગે તેમની સાથે વાઘોડિયાના પૂર્વ ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવના પુત્રી દીપા શ્રીવાસ્તવ પણ કોંગ્રેસમાં જોડાતા વડોદરાના સ્થાનિક રાજકીય સમીકરણોમાં ગરમાવો આવ્યો છે. અમે અપડેટ કરી રહ્યા છીએ……
    Click here to Read More
    Previous Article
    ગિફ્ટ સિટીમાં શિક્ષણની નવી ક્રાંતિ:ઓસ્ટ્રેલિયન ડિકીન યુનિવર્સિટીના પ્રથમ દીક્ષાંત સમારોહમાં CM ભૂપેન્દ્ર પટેલે ભારતની ગ્લોબલ નોલેજ શક્તિ વર્ણવી
    Next Article
    અગરિયાઓએ મુખ્યમંત્રીને વાવાઝોડાના નુકસાનની રજૂઆત કરી:કચ્છના નાના રણમાં મીઠા ઉત્પાદન અને ઘરવખરીને નુકસાન અંગે ચર્ચા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment