Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    રમતગમત:કબડ્ડીમાં વડનગર, ખો-ખોમાં બહુચરાજી અને દોડમાં સતલાસણા પ્રથમ ક્રમે વિજેતા

    1 week ago

    માય ભારત મહેસાણા દ્વારા જિલ્લા કક્ષાની રમત ગમત સ્પર્ધા શનિવારે સરદાર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ, પાંચોટ ખાતે યોજાઈ હતી. આ સ્પર્ધામાં વડનગર, બહુચરાજી તેમજ સતલાસણા તાલુકાના યુવક અને મહિલા મંડળોએ ભાગ લીધો હતો. જેમની વચ્ચે કબડ્ડી, વોલીબોલ, ખો-ખો તેમજ દોડની સ્પર્ધામાં રોમાંચક મુકાબલો જામ્યો હતો. કબડ્ડી સ્પર્ધામાં વડનગર, જ્યારે ખો-ખો સ્પર્ધામાં બહુચરાજી તાલુકો પ્રથમ ક્રમે રહ્યો હતો. 100, 200 અને 400 મીટરની દોડમાં પ્રથમ સ્થાને સતલાસણા, દ્વિતીય સ્થાને બહુચરાજી તેમજ તૃતીય સ્થાને વડનગર તાલુકો વિજેતા બન્યો હતો. જિલ્લા પંચાયતનાં પૂર્વ પ્રમુખ તૃષાબેન પટેલના હસ્તે વિજેતાઓને ટ્રોફી અને ઇનામો આપવામાં આવ્યા હતા. સ્પર્ધા દરમિયાન વિવિધ રમતગમતના કોચ તેમજ મંડળોના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા.
    Click here to Read More
    Previous Article
    તંત્રની ઉદાસીનતાના લીધે લોકો થયા હેરાન:બહુચરાજી અંડરપાસમાં ગટર લીકેજથી ગંદકી
    Next Article
    દીપડાના પગના નિશાન મળી આવતાં ગ્રામજનો ભયભીત:ધોળાસણ ગામની સીમમાં બે દી'થી દીપડાના આંટા, કૂતરાનું મારણ કર્યું

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment