Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ગર્વની વાત:મહેસાણાની પ્રિશા સ્વિમિંગની નેશનલ સ્પર્ધામાં ગુજરાતનું પ્રતિનિધિત્વ કરશે

    1 week ago

    મહેસાણાની પ્રતિભાશાળી સ્વીમર (તરવૈયા) પ્રિશા વિનોદભાઇ પ્રજાપતિએ પૂણે ખાતે 22 અને 23 માર્ચે યોજાયેલી ખેલો ઇન્ડિયા અસ્મિતા વિમેન્સ ઝોનલ ચેમ્પિયનશિપમાં ઉત્તમ પ્રદર્શન કર્યું હતું. પ્રિશાએ 50 મીટર બટરફ્લાય તથા 400 મીટર વ્યક્તિગત મિડલેમાં ટોપ-4માં સ્થાન મેળવી નેશનલ માટે પસંદગી પામી છે. હવે તે આગામી 12 થી 14 એપ્રિલ દરમિયાન અમદાવાદ ખાતે યોજાનારી નેશનલ સ્પર્ધામાં ગુજરાતનું પ્રતિનિધિત્વ કરશે.
    Click here to Read More
    Previous Article
    સોલર પમ્પિંગ સિસ્ટમો નષ્ટ થતા 300 પરિવારોને નુકસાન:સોલર પમ્પિંગ સિસ્ટમો નષ્ટ થતા અને તૈયાર થયેલું મીઠું રણની માટીમાં ભળી જતાં 300થી વધુ પરિવારોને નુકસાન
    Next Article
    ગમખ્વાર અકસ્માત સર્જાયો:લાંઘણજ-વડસ્મા રોડે કારની ટક્કરે એક્ટિવાચાલકનું મોત

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment